તમારા ધંધાના વિકાસ માટે એક્ષ્પર્ટ માર્ગદર્શન તમે જ્યાં હો ત્યાં, તમને જોઇએ ત્યારે

તમારી વિગતો ભૂલાઇ ગઇ છે?

નવું એકાઉન્ટ બનાવો

Surat

Best Business Coach & Strategy Consultant in Surat

ધંધામાં આવતી ચેલેન્જીસ

 

કોઇ પણ ધંધાર્થીને એમના ધંધાના વિકાસમાં અનેક પ્રકારની ચેલેન્જીસ આવતી હોય છે.

 

  • ધંધાનો વિકાસ કેવી રીતે કરવો?
  • વધતી કમ્પીટીશન સામે કેવી રીતે ટકી રહેવું?
  • કસ્ટમરની જરૂરિયાતોને સમજીને કેવી રીતે સંતુષ્ટ કરવી?
  • ધંધાની સ્ટ્રેટેજી કેવી રીતે વિકસાવવી?
  • ધંધામાં સિસ્ટમ અને પ્રોસેસ કેવી રીતે ગોઠવવી?
  • ક્વોલિટી કેવી રીતે સુધારવી?
  • કસ્ટમરની ફરિયાદો ન આવે એ માટે શું કરવું?
  • સારા માણસોની નિમણૂક કેવી રીતે કરવી?
  • આખી ટીમ વચ્ચે કો-ઓર્ડીનેશન કેવી રીતે સ્થાપવું?
  • રીવ્યૂ-રિપોર્ટીંગ કેવી રીતે ગોઠવવું?
  • ધંધાની વિવિધ પ્રવૃત્તિઓમાં ટેકનોલોજીનો ઉપયોગ કેવી રીતે કરવો?
  • માર્કેટિંગ કેવી રીતે કરવું? માર્કેટિંગમાં પૈસાનો વ્યય કેમ ઘટાડવો?
  • અસરકારક બ્રાન્ડીંગ કેવી રીતે કરી શકાય?

 

આમાંની કોઇ પણ ચેલેન્જીસના સોલ્યુશન માટે જો તમે સુરતમાં બિઝનેસ કન્સલ્ટીંગ કે સુરતમાં મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ સેવાઓ શોધી રહ્યા હો, તો +91-9322233323 નંબર પર અમારો સંપર્ક કરો.

 

 

સુરતમાં બિઝનેસ કોચીંગ સેવાઓ

 

જો તમે સુરત, દમણ, સિલ્વાસા વિસ્તારમાં SME ઇન્ડસ્ટ્રી ચલાવતા હો તો તમારા ધંધાને વિકસાવવા માટે અમારી બિઝનેસ કોચીંગ સેવાઓનો લાભ લઇ શકો છો.

 

તમારા બિઝનેસને જાણી-સમજીને એના માટે યોગ્ય હોય એવી કસ્ટમાઇઝ્ડ બિઝનેસ કોચીંગ સેવાઓ દ્વારા અમે તમારા ધંધાની વિકાસયાત્રાને વેગ આપવામાં તમને મદદરૂપ થઇ શકીએ છીએ.

 

 

અમે કેવી રીતે કામ કરીએ છીએ?

 

આપણે ધંધાની અંદર કામ કરતા હોઇએ, ત્યારે આપણે એને અંદરથી જોતાં હોઇએ છીએ. આપણા બિઝનેસમાં શું કમીઓ છે, શું ખામીઓ છે એ ઘણીવાર આપણે પોતે સમજી શકતા નથી.

 

આપણાં કસ્ટમરો, સપ્લાયરો અને આપણાં કર્મચારીઓ પણ આપણા ધંધાને બહારથી જોતાં હોય છે. તેઓ આપણા સિવાય બીજા ધંધાઓના સંપર્કમાં પણ આવતા હોય છે. એમને આપણા બિઝનેસમાં શું કમીઓ કે ખામીઓ છે એ બરાબર દેખાતું હોય છે. પણ આપણે એમને ક્યારેય પૂછતા નથી. આને કારણે આપણે આપણા બિઝનેસમાં શું સુધારા કરવાની જરૂર છે એની કિંમતી માહિતીથી વંચિત રહીએ છીએ અને આપણા ધંધાને હાનિકારક હોય એવી ભૂલો કરતા રહીએ છીએ.

 

 

અમે એક બિઝનેસ કોચ તરીકે તમારી સાથે કામ કરીએ છીએ. તમારા ધંધાની બધી સિસ્ટમ-પ્રોસેસ સમજીને, તમારી આખી મેનેજમેન્ટ ટીમની ખામીઓ-ખૂબીઓ જાણી-સમજીને તમારા ધંધામાં ક્યાં ક્યાં ફેરફારો કરવાનાં છે અને એ કેવી રીતે કરી શકાય એ માટે તમારી સાથે કામ કરીએ છીએ.

અમારી બિઝનેસ કન્સલ્ટીંગ સેવાઓથી તમને શું લાભ થશે?

 

  • તમારા ધંધાને વિકસાવવા શું શું કરી શકાય એની તમને જાણ થશે.
  • તમારા બિઝનેસમાં વ્યવસ્થિત સિસ્ટમ અને પ્રોસેસની ગોઠવણ થઇ શકશે.
  • તમે લોન્ગ ટર્મ કે શોર્ટ ટર્મ ગોલ સેટ કરીને એને હાંસલ કરવા માટે પ્લાનીંગ કરીને એ હાંસલ કરી શકશો.
  • આખી કંપનીમાં જરૂરી બાબતો વિશેનું રિપોર્ટીંગ સેટ કરી શકશો.
  • ડેટાનું વ્યવસ્થિત રેકોર્ડીંગ અને એના આધારે નિર્ણયો લઇ શકશો.
  • ટીમમાં કોણ કેવું કામ કરી રહ્યું છે, એ જાણી શકશો
  • દરેકને કેટલું પ્રમોશન કે ઇન્ક્રીમેન્ટ આપવું એ તમે દરેકના પરફોર્મન્સ મુજબ નક્કી કરી શકશો.
  • તમારી આખી ટીમ પરફેક્ટ કોઓર્ડીનેશ સાથે કામ કરી શકશે.
  • કસ્ટમરોની ફરિયાદો ઓછી થશે.
  • તમારી ટીમની કાર્યક્ષમતા વધશે.

Business Consulting and Coaching Services in Surat

Many growth-oriented SME businesses that have reached a certain level face some unique challenges on their path to further growth. They don’t want to reinvent the wheel and do not want to make the mistakes made by others. They tap the existing, known solutions and scale their business to the next level.

If you are looking for a business consultant in Surat, please get in touch with us. We have been providing business coaching services in Surat, Navsari and Bharuch area to many growing SMEs.

 

If you wish to make your marketing more effective, you can avail yourself of our marketing consultancy services. We can help you decide your marketing strategy, draw up your marketing plan and help you to execute the marketing plan as per your budget.

TOP
Contact Form
close slider

    Contact Form

    ×