Sanjay Shah your SME Business Coach

Branding Strategy Consultancy Firms in Surat

A brand is a unique place in the heart and mind of a customer. The bond of the brand is an emotional one. Even if we don’t make any effort, our brand is still created. But we have no control over the image of the brand that is automatically formed in this way.

If we want to build the brand we want, we need to plan something and work accordingly.

બ્રાન્ડ એટલે કસ્ટમરના દિલો-દિમાગમાં એક અનોખું સ્થાન. બ્રાન્ડનું બંધન ભાવનાશીલ હોય છે. કસ્ટમરનું બ્રાન્ડ સાથે ભાવનાશીલ બંધન બની જતું હોય છે.

આપણે કોઇ કોશિશ ન કરીએ તો પણ આપણી બ્રાન્ડ બની જ જતી હોય છે. પરંતુ આવી રીતે આપમેળે બની જતી બ્રાન્ડની ઇમેજ પર આપણો કોઇ કાબુ રહેતો નથી.

આપણે જો આપણી ઇચ્છા મુજબની બ્રાન્ડ ઊભી કરવા માગતા હોઇએ, તો એના માટે કંઇક પ્લાનીંગ કરીને એ મુજબ કામ કરવું જરૂરી હોય છે.

Brand building is a long process

It is believed that branding is about raising awareness about our product or service in the market through marketing promotion. Such marketing campaigns inform people about our product or service, but do not create a strong brand image.

Our every activity affects our brand. Brand building should be woven into every aspect of our business to create the image of the brand we intend.

બ્રાન્ડ બિલ્ડીંગ એક લાંબી પ્રક્રિયા છે

માર્કેટિંગના પ્રચાર દ્વારા માર્કેટમાં આપણી પ્રોડેક્ટ કે સર્વિસ વિશે જાગૃતિ કરવાને બ્રાન્ડીંગ મનાતું હોય છે. માર્કેટિંગની આવી પ્રચાર પ્રવૃત્તિઓથી આપણી પ્રોડક્ટ કે સર્વિસ વિશે લોકોને માહિતી મળે છે, પરંતુ એનાથી બ્રાન્ડની એક આગવી છબી ઊભી નથી થતી.

આપણી દરેક પ્રવૃત્તિ આપણી બ્રાન્ડને અસર કરતી હોય છે. આપણે ધારીએ એવી બ્રાન્ડની છબી ઊભી કરવા માટે આપણા ધંધાના દરેક પાસાંની અંદર એ વણાઇ જવું જોઇએ.

How can we help?

We can help you move forward with the brand building activity by devising a strategy and its execution to build your brand. We provide consulting services to SME companies to build a strong brand by creating a unique place in the hearts of their customers.

અમે કેવી રીતે મદદ કરી શકીએ?

બ્રાન્ડનું નિર્માણ કરવા માટેનો એક વ્યૂહ રચીને એ પ્રમાણે બ્રાન્ડ બિલ્ડીંગની પ્રવૃ્ત્તિને આગળ વધવામાં અમે તમને મદદ કરી શકીએ. SME કંપનીઓને એમના કસ્ટમરના દિલોમાં એક અનોખી જગ્યા ઊભી કરીને એમની એક મજબૂત બ્રાન્ડ બનાવવા માટેની કન્સલ્ટીંગ સેવાઓ અમે પૂરી પાડીએ છીએ.

Our brand building consulting services for SMEs

  • Understanding the requirements for business branding
  • Unifying the brand identity and image
  • Determining a specific desired position of the brand in the minds of customers
  • Expressing the unique characteristics of the brand
  • See to it that customers experience a brand according to the brand image
  • Arrange for brand building through marketing campaigns
  • Develop a team that constantly focuses on brand building activities in the company

SMEs માટે અમારી બ્રાન્ડ બિલ્ડીંગ કન્સલ્ટીંગ સેવાઓ

  • ધંધાની બ્રાન્ડીંગ માટેની જરૂરિયાતો સમજવી
  • બ્રાન્ડની ઓળખ અને છબીને એકસૂત્ર કરવાં
  • કસ્ટમરો મનમાં બ્રાન્ડનું એક ચોક્કસ ઇચ્છીત સ્થાન નક્કી કરવું
  • બ્રાન્ડની વિશેષતાઓને વ્યક્ત કરવી
  • બ્રાન્ડની છબી અનુસાર જ કસ્ટમરોને અનુભવ થાય એ જોવું
  • માર્કેટિંગ પ્રચાર મારફતે ધારેલું બ્રાન્ડ બિલ્ડીંગ થાય એવી ગોઠવણ કરવી
  • કંપનીમાં બ્રાન્ડ બિલ્ડીંગની પ્રવૃત્તિઓ પર સતત ધ્યાન આપે એવી ટીમ ડેવલપ કરવી

Contact us if you are looking for a branding consultant in Surat.

જો તમે સુરતમાં બ્રાન્ડીંગ કન્સલ્ટન્ટ શોધી રહ્યા હો, તો અમારો સંપર્ક કરો…

Name: Sanjay Shah, SME bussiness coach

Phone: +91-9322 23 33 23

Email: sanjayshah912@gmail.com

 

business branding agency Surat | brand consultant services Surat | brand consultant Surat | brand consulting firms Surat | branding agency Surat | brand strategy consulting firms Surat | brand management consultant Surat | branding companies in Surat