Sanjay Shah your SME Business Coach

Best Business Coaching Firms in Surat

Do you want to grow your business?

Want to take your business to the next level?

Are you looking for a business coach in Surat?

We provide expert services of business coaching to many SME companies. We work with you with personal attention. Our services are fully customized, tailored to the realities and needs of your business.

તમે તમારા ધંધાનો વિકાસ કરવા માગો છો?

ધંધાને નેક્ષ્ટ લેવલ પર લઇ જવા માગો છો? 

તમે સુરતમાં બિઝનેસ કોચ શોધી રહ્યા છો?

અમે અનેક SME કંપનીઓને બિઝનેસ કોચિંગની એક્ષ્પર્ટ સેવાઓ પૂરી પાડીએ છીએ.

અમે તમારી સાથે વ્યક્તિગત ધ્યાન આપીને કામ કરીએ છીએ. અમારી સેવાઓ સંપૂર્ણપણે કસ્ટમાઇઝ્ડ હોય છે, જે તમારી કંપનીની વાસ્તવિકતાઓ અને જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવે છે.

Our business coaching services

We provide results-oriented, expert business coaching services to developing SME businesses larger than a certain size to manage their growth and keep up the pace of growth.

Through our coaching we provide you with the customized services mentioned here:

  • Determining the exact direction of the company’s growth journey through strategy.
  • To streamline operations by bringing system and process into the day to day activities of the company.
  • Implement policies to make things work better.
  • Increase coordination among employee teams.
  • To make the company goal-oriented and help to achieve the goals.
  • Develop a streamlined reporting system of company activities.
  • Creating a framework for making business decisions accurately.
  • Make adjustments to increase customer satisfaction.
  • Making the marketing and branding activities of the company result-oriented.
  • Take steps to improve quality and efficiency at every level in the company.

અમારી બિઝનેસ કોચિંગ સેવાઓ

અમુક ચોક્કસ સાઇઝ કરતાં મોટી સાઇઝના વિકાસશીલ SME ધંધાઓને અમે એમના વિકાસને મેનેજ કરવા અને વિકાસની ગતિ અવિરતપણે ચાલુ રાખવા માટે પરિણામલક્ષી, નિષ્ણાત બિઝનેસ કોચિંગની સેવાઓ પૂરી પાડીએ છીએ.

અમારા કોચિંગ દ્વારા અમે તમને અહીં જણાવેલ કસ્ટમાઇઝ્ડ સેવાઓ પૂરી પાડીએ છીએ.

  • સ્ટ્રેટેજી દ્વારા કંપનીના વિકાસની ચોક્કસ દિશા નક્કી કરવી.
  • કંપનીની રોજિંદી પ્રવૃત્તિઓમાં સિસ્ટમ અને પ્રોસેસ લાવીને ઓપરેશન્સને વ્યવસ્થિત કરવા.
  • કામ સારી રીતે થઇ શકે એ માટેની પોલિસીઓ અમલમાં મૂકવી.
  • ધંધામાં પ્રવૃત્ત લોકો વચ્ચે આપસમાં સંકલન વધારવું.
  • કંપનીને ધ્યેયલક્ષી બનાવવી, એ હાંસલ કરવાનું અમલીકરણ કરવું.
  • કંપનીની પ્રવૃત્તિઓની સુવ્યવસ્થિત રીપોર્ટીંગ સિસ્ટમ વિકસિત કરવી.
  • ધંધાના નિર્ણયો સચોટ રીતે લેવા માટેનું માળખું તૈયાર કરવું.
  • ગ્રાહકોનો સંતોષ વધે એ માટે ગોઠવણો કરવી.
  • કંપનીની માર્કેટિંગ અને બ્રાન્ડીંગની પ્રવૃત્તિઓને પરિણામલક્ષી બનાવવી.
  • કંપનીમાં દરેક સ્તરે ગુણવત્તા અને કાર્યક્ષમતા સુધારવાના પગલાં લેવા.

How do we work?

  • We provide business coaching services through weekly coaching calls, including individual meetings with business leaders and group training sessions.
  • These coaching services are provided to Surat based companies through video meetings.
  • Everything is provided by Sanjay Shah, SME Business Coach.

અમે કેવી રીતે કામ કરીએ છીએ?

  • દર અઠવાડિયે નિયમિત કોચિંગ કોલ દ્વારા આ સેવાઓ આપીએ છીએ, જેમાં બિઝનેસ લીડર સાથે વ્યક્તિગત મીટિંગ તથા ગ્રુપ ટ્રેનિંગના સેશન સામેલ હોય છે.
  • સુરત સ્થિત કંપનીઓને વિડિયો મીટિંગો મારફતે બિઝનેસ કોચિંગ સેવાઓ અપાય છે.
  • બધું જ કોચિંગ SME બિઝનેસ કોચ સંજય શાહ દ્વારા જાતે અપાય છે.

About Sanjay Shah

Sanjay Shah is a well known Mumbai based SME business coach. His book “Business Management Simplified” is published in English, Gujarati and Marathi, and is very popular in the business community. He has 30 years of experience working at various levels in the business. He has been instrumental in helping the development journey of many SME companies.

સંજય શાહ વિશે

સંજય શાહ મુંબઇ સ્થિત જાણીતા બિઝનેસ કોચ છે. તેમણે લખેલું પુસ્તક “Business Management Simplified” ઇંગ્લીશ, ગુજરાતી અને મરાઠી ભાષાઓમાં પ્રકાશિત થયું છે, અને બિઝનેસ વર્ગમાં ખૂબ પ્રચલિત છે. તેમને ધંધાઓમાં વિવિધ સ્તરે કામ કરવાનો 30 વર્ષનો અનુભવ છે. તેઓ અનેક SME કંપનીઓની વિકાસયાત્રામાં એમને મદદરૂપ થતા રહ્યા છે.

Gujarati Business Guide App

Our app Gujarati Business Guide is a useful app that provides business coaching when you need it on mobile. Click here to install this app.

Contact us to accelerate your business development journey …

ગુજરાતી બિઝનેસ ગાઇડ એપ

અમારું એપ ગુજરાતી બિઝનેસ ગાઇડ મોબાઇલ પર તમને જોઇએ ત્યારે બિઝનેસ કોચિંગ પૂરું પાડતું ઉપયોગી એપ છે. આ એપ ઇન્સ્ટોલ કરવા અહીં ક્લીક કરો.

Contact Us

Contact us to accelerate your business development journey …

તમારા ધંધાની વિકાસયાત્રાને વેગવંતી બનાવવા માટે અમારો સંપર્ક કરો…

Email: sanjayshah912@gmail.com

Phone: +91-9322 23 33 23

business coach in Surat | business coach services Surat | business coach Surat | corporate coaching in Surat | Online business coach | business coaches for entrepreneurs | business coach in Surat