Sanjay Shah your SME Business Coach

Best Business Consultant in Surat

Do want to grow your business?

Do you want to improve or enhance the system and process in your business?

We provide consulting services to help SME companies of certain sizes to grow their business.

If you need customized business consulting services, we can help you. Based on the realities and needs of your business, we provide results-oriented, customized business consulting services that can help you move your business to the next level of growth.

તમારા ધંધાને વિસ્તારવો છે, વધારવો છે?

તમારા ધંધામાં સિસ્ટમ અને પ્રોસેસ સુધારવી કે વધારવી છે?

અમે અમુક સાઇઝથી મોટી SME કંપનીઓને બિઝનેસ ગ્રોથમાં મદદ કરવાની કસ્ટમાઇઝ્ડ કન્સલ્ટીંગ સેવાઓ પૂરી પાડીએ છીએ. 

અમે તમને તમારી કંપનીઓની વાસ્તવિકતાઓ અને જરૂરતો અનુસાર તમારા ધંધાને વિકાસના નેક્ષ્ટ લેવલ પર જવામાં મદદરૂપ થાય એવી પરિણામલક્ષી કસ્ટમાઇઝ્ડ બિઝનેસ કન્સલ્ટીંગ સેવાઓ પૂરી પાડીએ છીએ. 

How can we help you?

  • Making your business strategy clearer and more effective.
  • Bringing systems, processes and policies into the business.
  • Bringing coordination and communication between all the teams.
  • Setting goals for the company and plans to achieve them.
  • Establish a meaningful reporting system in the company.
  • Creating a system for how to make business decisions systematically.
  • Make arrangements to reduce customer complaints and improve their experience.
  • Directing the company’s marketing and branding activities.
  • Making adjustments to increase sales, profit, quality and productivity in the company.

અમે તમને શું મદદ કરી શકીએ?

  • તમારા ધંધાની સ્ટ્રટેજીને વધુ સ્પષ્ટ અને અસરકારક બનાવવી
  • ધંધામાં સિસ્ટમ, પ્રોસેસ અને પોલિસીઓ લાવવી
  • બધી ટીમો વચ્ચે કોઓર્ડીનેશન (સંકલન) અને કોમ્યુનિકેશન લાવવું
  • કંપનીના ગોલ (લક્ષ્ય) નક્કી કરીને એને હાંસલ કરવાનું પ્લાનીંગ કરવું
  • કંપનીમાં અર્થપૂર્ણ રીપોર્ટીંગ સિસ્ટમ ઊભી કરવી
  • ધંધાના નિર્ણયો વ્યવસ્થિત રીતે કેવી રીતે લેવાં એની સિસ્ટમ બનાવવી
  • ગ્રાહકોની ફરિયાદો ઓછી થાય અને એમનો અનુભવ સુધરે એ માટે વ્યવસ્થા કરવી
  • કંપનીની માર્કેટિંગ અને બ્રાન્ડીંગની પ્રવૃત્તિઓને દિશા આપવી
  • કંપનીમાં સેલ્સ, પ્રોફીટ, ક્વોલિટી અને ઉત્પાદકતા વધારવા માટે ગોઠવણો કરવી

How do we work?

  • We work with SME businesses that are open-minded and welcoming new ideas, wanting to think and do something new.
  • We offer customized and result-oriented consulting services to help SME businesses that are growing or wanting to grow to a certain size.
  • We provide these services every week through video, audio meetings, which include personal consulting and a variety of training.
  • For businesses established in Surat, the option of periodic personal visits is also possible.
  • All consulting services are provided by SME Business Coach Sanjay Shah.

અમે કેવી રીતે કામ કરીએ છીએ?

  • ખુલ્લું મન અને નવા વિચારોને આવકારતા, કંઇક નવું વિચારવા અને કરવા માગતા SME ધંધાઓ સાથે અમે કામ કરીએ છીએ.
  • વિકસી રહેલા અથવા વિકસવા માગતા અમુક સાઇઝથી મોટા SME ધંધાઓને એમની વિકાસયાત્રામાં મદદરૂપ થવા માટે અમે કસ્ટમાઇઝ્ડ અને પરિણામલક્ષી કન્સલ્ટીંગ સેવાઓ આપીએ છીએ
  • આ સેવાઓ દર અઠવાડિયે વિડિયો, ઓડિયો મીટિંગ મારફતે પૂરી પાડીએ છીએ, જેમાં વ્યક્તિગત કન્સલ્ટીંગ તથા વિવિધ પ્રકારની ટ્રેનિંગ સામેલ હોય છે.
  • સુરતમાં સ્થાપિત ધંધાઓ માટે સમયાંતરે વ્યક્તિગત મુલાકાતોનો વિકલ્પ પણ શક્ય છે.
  • બધી જ કન્સલ્ટીંગ સેવાઓ SME બિઝનેસ કોચ સંજય શાહ દ્વારા જાતે જ પૂરી પાડવામાં આવે છે.

Who is Sanjay Shah?

Sanjay Shah is a well-known Mumbai based business consultant and coach. His book “Business Management Simplified” has been published in English, Gujarati and Marathi. He is the chief mentor of GujaratiBusinessGuide.com website and Gujarati Business Guide app.

He has 30 years of work experience at various levels in business. He helps many SME businesses manage their growth and accelerate their growth journey.

If you are looking for a business consultant in Surat, please contact us.

સંજય શાહ કોણ છે?

સંજય શાહ મુંબઇ સ્થિત જાણીતા બિઝનેસ કન્સલ્ટન્ટ અને કોચ છે. એમણે લખેલી બુક “Business Management Simplified” ઇંગ્લીશ, ગુજરાતી અને મરાઠી ભાષાઓમાં પ્રકાશિત થઇ છે.  GujaratiBusinessGuide.com વેબસાઇટ અને Gujarati Business Guide app ના તેઓ ચીફ મેન્ટર છે.

એમને ધંધાઓમાં વિવિધ સ્તરે 30 વર્ષનો કાર્ય અનુભવ છે. તેઓ અનેક SME ધંધાઓને એમના વિકાસને મેનેજ કરવામાં અને વિકાસયાત્રાને વેગવંતી બનાવવામાં મદદ કરે છે.

તમે જો સુરતમાં બિઝનેસ કન્સલ્ટન્ટ શોધી રહ્યા હો, તો અમને જરૂર સંપર્ક કરશો.

Our app (Gujarati Business Guide)

Our app called “Gujarati Business Guide” can guide you as an online business consultant whenever you need help. You can download this Android app here.

અમારું app (Gujarati Business Guide)

અમારું “Gujarati Business Guide” નામનું  app એક ઓનલાઇન બિઝનેસ કન્સલ્ટન્ટ તરીકે તમને જ્યારે જોઇએ ત્યારે માર્ગદર્શન આપી શકે છે. આ એન્ડ્રોઇડ એપ તમે અહીં ડાઉનલોડ કરી શકો છો.

Email: sanjayshah912@gmail.com

Phone: +91-9322 23 33 23

 

business consultant in Surat | business consultant near Surat | business consultancy services in Surat | business consulting companies Surat | business advisory firms in Surat | business consulting services | management consultancy in Surat | business consultancy firms in Surat | business consultants Surat