Sanjay Shah your SME Business Coach

Top Management Consultancy Services in Surat

Meet your business growth challenges

As any business grows, so do the challenges of management. Only if this growth is managed properly,  the pace of growth be maintained uninterrupted. In order to take the business to the next level and to sustain its growth journey, its working methods should be improved, dependence on one person should be reduced and systems and processes should be added to the operations of the company.

If you need a management consultant in Surat, we can help you.

We have been working with many growing and well known SME companies. Our management consulting services can help solve business management related problems of the SME companies larger than a certain size. These services are provided in a fully customized way, after understanding the realities of your business.

તમારા ધંધાના વિકાસની ચેલેન્જીસનું સમાધાન મેળવો

કોઇ પણ ધંધો જેમ જેમ મોટો થતો જાય છે,તેમ તેમ એ વિકાસની સાથે મેનેજમેન્ટની ચેલેન્જીસ પણ વધતી જાય છે. વિકાસને યોગ્ય રીતે મેનેજ કરવામાં આવે તો જ વિકાસની ગતિ અવિરત રાખી શકાય. ધંધાને નેક્ષ્ટ લેવલ પર લઇ જવા માટે અને એની વિકાસયાત્રા કાયમ રાખવા માટે એમાં કામ કરવાની પદ્ધતિઓ સુધરવી જોઇએ, કોઇ એક વ્યક્તિ પરનું અવલંબન ઘટવું જોઇએ અને કંપનીની કામગીરીમાં સિસ્ટમ અને પ્રોસેસીસ ઉમેરાવી જોઇએ.

તમને જો સુરતમાં મેનેજમેન્ટ કન્સલ્ટન્ટની આવશ્યકતા હોય, તો અમે તમને મદદ કરી શકીએ છીએ.

અમે ઘણી વિકાસશીલ અને જાણીતી SME કંપનીઓ સાથે કામ કરતા આવ્યા છીએ. એક ચોક્કસ સાઇઝ કરતાં મોટી કંપનીઓની બિઝનેસ મેનેજમેન્ટને લગતી સમસ્યાઓના સમાધાનમાં અમારી મેનેજમેન્ટ કન્સલ્ટીંગ સેવાઓ મદદ કરી શકે છે. આ સેવાઓ તમારા ધંધાની વાસ્તવિકતાઓને સમજ્યા બાદ સંપૂર્ણપણે કસ્ટમાઇઝ્ડ રીતે પૂરી પાડવામાં આવે છે.

In business management we can help you with the following

  • To set and achieve company goals
  • Develop various systems, processes and policies
  • Creating a proper management structure
  • Determining the duties, functions and responsibilities of each employee
  • Establish a useful and meaningful reporting system
  • Organize systematic decision making process
  • Implementation of performance management system 
  • Organize and streamline efficient operational processes
  • Establishment of better coordination and communication among teams
  • Reduce customer complaints and increase customer satisfaction
  • Improving quality, productivity, sales and profit in the company

બિઝનેસ મેનેજમેન્ટમાં અમે તમને નીચેની બાબતો વિશે મદદ કરી શકીએ

  • કંપનીના લક્ષ્યો (ગોલ) નિર્ધારિત કરીને એને હાંસલ કરવા
  • વિવિધ સિસ્ટમો, પ્રોસેસીસ અને નીતિઓ ઘડવી
  • યોગ્ય મેનેજમેન્ટ માળખાની રચના કરવી
  • દરેક કર્મચારીની ફરજો, કામો અને જવાબદારીઓ નક્કી કરવી
  • ઉપયોગી અને અર્થપૂર્ણ રિપોર્ટિંગ સિસ્ટમ સ્થાપવી
  • વ્યવસ્થિત નિર્ણયો લેવાની પદ્ધતિ ગોઠવવી
  • અસરકારક કામગીરીના મૂલ્યાંકન માટે પરફોર્મન્સ મેનેજમેન્ટ સિસ્ટમનો અમલ
  • કાર્યક્ષમ ઓપરેશનલ પ્રક્રિયાઓ ગોઠવવી અને સુવ્યવસ્થિત કરવી
  • ટીમોમાં વધુ સારા સંકલન અને કોમ્યુનિકેશનની સ્થાપના
  • ગ્રાહકોની ફરિયાદો ઓછી કરવી અને ગ્રાહકોનો સંતોષ વધારવો
  • કંપનીમાં ગુણવત્તા, ઉત્પાદકતા, વેચાણ અને નફામાં સુધારો

The way we work

  • We provide our fully customized and result-oriented consulting services through weekly meetings and training programs.
  • To the clients of Surat, these services are provided through video meetings.
  • All services are provided by renowned SME business coach Sanjay Shah.

અમારી કામ કરવાની પદ્ધતિ

  • અમારી સંપૂર્ણપણે કસ્ટમાઇઝ્ડ અને પરિણામલક્ષી કન્સલ્ટીંગ સેવાઓ અમે દર અઠવાડિયે મીટિંગો અને ટ્રેનિંગ પ્રોગ્રામ મારફતે પૂરી પાડીએ છીએ.
  • સુરતના ગ્રાહકો માટે આ સેવાઓ વિડિયો મીટિંગ્સ દ્વારા પૂરી પાડવામાં આવે છે.
  • તમામ સેવાઓ વિખ્યાત SME બિઝનેસ કોચ સંજય શાહ દ્વારા આપવામાં આવે છે.

About Sanjay Shah

Sanjay Shah is a well known management consultant. He is the author of Business Management Simplified”, which is available in English, Gujarati and Marathi.

He is a qualified software engineer and has since earned an MBA in marketing. He has over 30 years of experience working at various levels of businesses.  He has been contributing to the growth journey of many SME companies by  helping them in managing their growth properly.

Take advantage of our management consulting services to grow your business faster …

સંજય શાહ વિશે

સંજય શાહ એક જાણીતા મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ છે. તેમણે “Business Management Simplified” નામની બુક લખી છે, જે ઇંગ્લીશ, ગુજરાતી અને મરાઠી ભાષાઓમાં ઉપલબ્ધ છે.

તેઓ એક ક્વોલીફાઇડ સોફ્ટવેર એન્જિનિયર છે, અને ત્યાર બાદ તેમણે માર્કેટિંગના વિષયમાં MBAની ડિગ્રી હાંસલ કરી છે. ધંધાના વિવિધ સ્તરોએ કામ કરવાનો 30 વર્ષનો એમનો અનુભવ છે. અનેક SME કંપનીઓની વિકાસયાત્રામાં એમના વિકાસને યોગ્ય રીતે મેનેજ કરવામાં તેઓ પોતાનું યોગદાન આપી રહ્યા છે.

તમારા ધંધાના વિકાસના ઝડપી વિકાસ માટે અમારી મેનેજમેન્ટ કન્સલ્ટીંગ સેવાઓનો લાભ લો…

Email: sanjayshah912@gmail.com

Phone: +91-9322 23 33 23

management consulting firms Surat | management consulting companies Surat | organizational consulting firms Surat | best management consulting firms Surat | management consultants in Surat | business management consulting services | management consulting firms near me