Best Marketing Strategy Consulting in Surat
Give your business the power of marketing
Marketing plays a huge role in the success of any business. But many businesses fail because of misconceptions about marketing.
It is a misunderstanding that marketing is only advertising, publicity or salesmanship. With a proper understanding of marketing and its right implementation, it can contribute a lot to the success of a business.
તમારા બિઝનેસને માર્કેટિંગનો પાવર આપો
કોઇ પણ ધંધાની સફળતામાં માર્કેટિંગ બહુ મોટો ભાગ ભજવતી હોય છે. પરંતુ માર્કેટિંગની વિશેની ગેરસમજને કારણે ઘણાં ધંધાઓ નિષ્ફળ થઇ જતાં હોય છે.
માર્કેટિંગ એટલે માત્ર જાહેરખબરો, પબ્લિસીટી કે સેલ્સમેનશીપ એવી ગેરસમજને કારણે માર્કેટિંગને અસરકારક બનાવી શકાતું નથી. માર્કેટિંગને સારી રીતે સમજીને એનો અમલ કરવામાં આવે, તો ધંધાની સફળતામાં એ મોટો ફાળો આપી શકે.
Why marketing has become so difficult?
Marketing has become very complicated these days. The level of competition has increased tremendously. Consumer expectations have risen. Many types of media are coming. Day by day it is becoming difficult to attract the attention of customers. The task of getting our marketing message across to our target customers is getting tougher by the day.
માર્કેટિંગ કેમ મુશ્કેલ બન્યું છે?
આજના સમયમાં માર્કેટિંગ ખૂબ જટિલ બની ગયું છે. હરિફાઇનું પ્રમાણ ખૂબ વધી ગયું છે. ગ્રાહકોની અપેક્ષાઓ વધી ગઇ છે. અનેક પ્રકારના પ્રચાર માધ્યમો આવી રહ્યાં છે. દિવસો દિવસ કસ્ટમરોનું ધ્યાન આકર્ષિત કરવું મુશ્કેલ બની રહ્યું છે. આપણા ધંધાના ગ્રાહકો સુધી આપણો માર્કેટિંગનો મેસેજ પહોંચાડવાનું કામ દિવસો દિવસ અઘરું બનતું જાય છે.
How our marketing consulting can help you?
We provide SME companies with fully customized marketing consulting services tailored to their needs. We provide guidance on how to better understand the needs of your target customers and what to do to develop the right products and service solutions for these customers and to deliver to them.
To make their marketing more effective, we help SME companies in the following areas:
- Understanding the marketing needs of the business
- Creating a perfect marketing mix for each product
- Designing the marketing strategy of the company and planning its implementation
- Adopting traditional and modern marketing activities as per the requirement of the business
- Implementing digital marketing
- Creating a marketing budget and organizing marketing plan accordingly
- Measuring the effectiveness of marketing activities
- Develop a result-oriented marketing team in the company that can implement marketing according to the needs of the company.
અમારા કન્સલ્ટીંગથી તમને શું મદદ મળી શકે?
અમે SME કંપનીઓને એમની જરૂરિયાતોને અનુરૂપ સંપૂર્ણપણે કસ્ટમાઇઝ્ડ માર્કેટિંગ કન્સલ્ટીંગ સેવાઓ આપીએ છીએ. પોતાના નિર્ધારિત ગ્રાહકોની જરૂરિયાતો સારી રીતે સમજવી અને એને અનુરૂપ પ્રોડક્ટ અને સર્વિસનાં સોલ્યુસન્સ તૈયાર કરીને કસ્ટમરોને પહોંચાડવા માટે શું કરવું જોઇએ એના વિશે અમે માર્ગદર્શન પૂરું પાડીએ છીએ
SME કંપનીઓને એમના માર્કેટિંગના પ્રયાસોમાં અસરકારતા લાવવા માટે અમે નિમ્નલિખિત બાબતોમાં મદદ કરીએ છીએ.
- ધંધાની માર્કેટિંગની જરૂરિયાતો સમજવી
- દરેક પ્રોડક્ટનુું સચોટ માર્કેટિંગ મીક્ષ બનાવવું
- કંપનીનો માર્કેટિંગ વ્યૂહ નક્કી કરવો અને એના અમલીકરણનું પ્લાનીંગ કરવું
- ધંધાની જરૂરિયાત અનુસાર પરંપરાગત આધુનિક માર્કેટિંગ પ્રવૃત્તિઓને અપનાવવી
- ડિજિટલ માર્કેટિંગનો અમલ કરવો
- માર્કેટિંગનું બજેટ બનાવવું અને એ પ્રમાણે માર્કેટિંગ પ્લાનની પ્રવૃત્તિઓ ગોઠવવી
- માર્કટિંગની પ્રવૃત્તિઓની અસરકારતા માપવી
- કંપનીની જરૂરિયાતો અનુસાર માર્કેટિંગ અમલમાં મૂકી શકે એવી પરિણામલક્ષી માર્કેટિંગ ટીમ કંપનીમાં ડેવલપ કરવી.
We provide specialized marketing consulting services through video coaching to businesses in Surat and other cities of Gujarat
If you are looking for a marketing consultant in Surat, please contact us.
સુરત અને ગુજરાતના અન્ય શહેરોમાં અમે વિડિયો કોચિંગ દ્વારા સ્પેશીયલ માર્કેટિંગ કન્સલ્ટીંગ સેવાઓ પૂરી પાડીએ છીએ.
તમે સુરતમાં માર્કેટિંગ કન્સલ્ટન્ટ શોધી રહ્યા હો, તો જરૂર અમારો સંપર્ક કરો.
Email: sanjayshah912@gmail.com
Phone: +91-9322 23 33 23
business marketing strategies Surat | business marketing firms Surat | small business marketing consultant Surat | marketing consulting agency Surat | business marketing agency | marketing companies | marketing consultancy Surat | consulting services marketing Surat | marketing strategy consultant Surat | marketing consultancy in Surat