ધંધામાં આવતી ચેલેન્જીસ
કોઇ પણ ધંધાર્થીને એમના ધંધાના વિકાસમાં અનેક પ્રકારની ચેલેન્જીસ આવતી હોય છે.
આમાંની કોઇ પણ ચેલેન્જીસના સોલ્યુશન માટે જો તમે વડોદરામાં બિઝનેસ કન્સલ્ટીંગ કે વડોદરામાં મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ સેવાઓ શોધી રહ્યા હો, તો +91-9322233323 નંબર પર અમારો સંપર્ક કરો.
વડોદરામાં બિઝનેસ કોચીંગ સેવાઓ
જો તમે વડોદરા, ગોધરા, વેજલપુર વિસ્તારમાં SME ઇન્ડસ્ટ્રી ચલાવતા હો તો તમારા ધંધાને વિકસાવવા માટે અમારી બિઝનેસ કોચીંગ સેવાઓનો લાભ લઇ શકો છો.
તમારા બિઝનેસને જાણી-સમજીને એના માટે યોગ્ય હોય એવી કસ્ટમાઇઝ્ડ બિઝનેસ કોચીંગ સેવાઓ દ્વારા અમે તમારા ધંધાની વિકાસયાત્રાને વેગ આપવામાં તમને મદદરૂપ થઇ શકીએ છીએ.
અમે કેવી રીતે કામ કરીએ છીએ?
આપણે ધંધાની અંદર કામ કરતા હોઇએ, ત્યારે આપણે એને અંદરથી જોતાં હોઇએ છીએ. આપણા બિઝનેસમાં શું કમીઓ છે, શું ખામીઓ છે એ ઘણીવાર આપણે પોતે સમજી શકતા નથી.
આપણાં કસ્ટમરો, સપ્લાયરો અને આપણાં કર્મચારીઓ પણ આપણા ધંધાને બહારથી જોતાં હોય છે. તેઓ આપણા સિવાય બીજા ધંધાઓના સંપર્કમાં પણ આવતા હોય છે. એમને આપણા બિઝનેસમાં શું કમીઓ કે ખામીઓ છે એ બરાબર દેખાતું હોય છે. પણ આપણે એમને ક્યારેય પૂછતા નથી. આને કારણે આપણે આપણા બિઝનેસમાં શું સુધારા કરવાની જરૂર છે એની કિંમતી માહિતીથી વંચિત રહીએ છીએ અને આપણા ધંધાને હાનિકારક હોય એવી ભૂલો કરતા રહીએ છીએ.
અમે એક બિઝનેસ કોચ તરીકે તમારી સાથે કામ કરીએ છીએ. તમારા ધંધાની બધી સિસ્ટમ-પ્રોસેસ સમજીને, તમારી આખી મેનેજમેન્ટ ટીમની ખામીઓ-ખૂબીઓ જાણી-સમજીને તમારા ધંધામાં ક્યાં ક્યાં ફેરફારો કરવાનાં છે અને એ કેવી રીતે કરી શકાય એ માટે તમારી સાથે કામ કરીએ છીએ.
અમારી બિઝનેસ કન્સલ્ટીંગ સેવાઓથી તમને શું લાભ થશે?
Business Consulting and Coaching Services in Vadodara
Many growth-oriented SME businesses that have reached a certain level face some unique challenges on their path to further growth. They don’t want to reinvent the wheel and do not want to make the mistakes made by others. They tap the existing, known solutions and scale their business to the next level.
If you are looking for a business consultant in Vadodra, please get in touch with us. We have been providing business coaching services in Vadodra, Godhra and Vejalpur area to many growing SMEs.
If you wish to make your marketing more effective, you can avail yourself of our marketing consultancy services. We can help you decide your marketing strategy, draw up your marketing plan and help you to execute the marketing plan as per your budget.