ઘણા ધંધાર્થીઓની નિષ્ફળતાનું એક મોટું કારણ હોય છે
બીજાં લોકો સાથે કામ કરી શકવાની આવડતનો અભાવ.
બિઝનેસમાં એકલા આગળ વધવું મુશ્કેલ છે.
જે લોકો સાથે રહીને, એમને સાથે રાખીને કામ કરી શકે છે, એ આગળ વધી શકે છે.
(તમારા ધંધાના વિકાસ માટે એક્ષ્પર્ટ માર્ગદર્શન તમે જ્યાં હો ત્યાં, તમને જોઇએ ત્યારે..
ગુજરાતી બિઝનેસ ગાઇડ. https://goo.gl/3iagNA)
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
સ્ટાફ મેમ્બરોને એમના કામ વિશે સ્પષ્ટતા કરો
પૂર્વ લેખ:
ધંધાના નિર્ણયો સમયસર લો