આપણી પ્રોડક્ટ કે સર્વિસની ખરાબ ક્વોલિટીની ખરી કીમત આપણે ત્યારે ચૂકવીએ છીએ, જ્યારે આપણો કસ્ટમર આપણી ખરાબ ક્વોલિટીથી નિરાશ થઇને આપણને છોડીને બીજા કોઇ પાસે ખરીદી કરે છે, જ્યારે આપણે કસ્ટમર ગુમાવીએ છીએ.
(તમારા ધંધાના વિકાસ માટે એક્ષ્પર્ટ માર્ગદર્શન તમે જ્યાં હો ત્યાં, તમને જોઇએ ત્યારે..
ગુજરાતી બિઝનેસ ગાઇડ. https://goo.gl/3iagNA)
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
લીડરશીપ વગર મેનેજમેન્ટ મુશ્કેલ છે.
પૂર્વ લેખ:
સ્ટાફ મેમ્બરોને એમના કામ વિશે સ્પષ્ટતા કરો