કોઇ પણ ધંધાનું પ્રથમ ફોકસ હોવું જોઇએ નવા કસ્ટમરો મેળવવાનું અને જૂના કસ્ટમરોને સાચવી રાખવાનું. આપણી પ્રોડક્ટ કે સર્વિસ ગમે તેવી પરફેક્ટ હોય, આપણું માર્કેટિંગ ગમે તેટલું જબરદસ્ત હોય, આપણને ગમે તેટલા એવોર્ડ મળ્યા હોય, પણ જો ધંધાના કસ્ટમરોની સંખ્યા ઘટતી હશે, તો કંપની બહુ આગળ નહીં વધી શકે. અને કસ્ટમરો વધતાં રહેશે, તો બાકી બધું ગૌણ થઇ જશે.
(તમારા ધંધાના વિકાસ માટે એક્ષ્પર્ટ માર્ગદર્શન તમે જ્યાં હો ત્યાં, તમને જોઇએ ત્યારે..
ગુજરાતી બિઝનેસ ગાઇડ. https://goo.gl/3iagNA)
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
કસ્ટમરોને જેની જરૂર હોય, એ પ્રોડક્ટ જ ચાલે
પૂર્વ લેખ:
સફળ ધંધો એટલે?