આજનો કસ્ટમર સ્માર્ટ થઇ ગયો છે. એને સમજાવવા માટે મોટી-મોટી વાતો, માર્કેટિંગનો શોરબકોર કે ખાલીખમ વાયદાઓથી નહીં ચાલે.
એમને આપણી ક્વોલિટી, ક્ષમતા, નિષ્ઠા, નીતિમત્તા અને પ્રામાણિકતાના પુરાવાઓ આપવા પડશે.
નવા જમાનાના કસ્ટમરને ઊંધું-ચત્તું સમજાવીને માલ પકડાવી દેવું શક્ય નથી. આપણું જૂઠ તરત પકડાઇ જવાની શક્યતાઓ છે.
સચ્ચાઇના પાયા વગર આજના કસ્ટમરને જીતવો મુશ્કેલ છે.
(તમારા ધંધાના વિકાસ માટે એક્ષ્પર્ટ માર્ગદર્શન તમે જ્યાં હો ત્યાં, તમને જોઇએ ત્યારે..
ગુજરાતી બિઝનેસ ગાઇડ. https://goo.gl/3iagNA)
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
ક્વોલિટીને કેન્દ્રમાં રાખો
પૂર્વ લેખ:
લીડરશીપ વગર મેનેજમેન્ટ મુશ્કેલ છે.