કોઇ પણ ધંધામાં અલગ અલગ લેવલ પર ઘણાં આઇડીયાઝ જન્મ લેતાં હોય છે.
જે જે આઇડીયાને મૂર્ત સ્વરુપ આપવાની જવાબદારી લેનાર કોઇક મળે છે, એ આઇડીયા આકાર પામે છે.
કંપનીઓમાં જવાબદારીના અભાવે મોટા ભાગના આઇડીયાઝનું બાળમૃત્યુ થતું હોય છે.
આપણી કંપનીમાં આઇડીયાઝ મૂર્ત સ્વરુપ પામે, અને એ અકાળે મૃત ન થાય એ માટે એની કોઇ જવાબદારી લે એવું કલ્ચર ડેવલપ કરો.
(તમારા ધંધાના વિકાસ માટે એક્ષ્પર્ટ માર્ગદર્શન તમે જ્યાં હો ત્યાં, તમને જોઇએ ત્યારે..
ગુજરાતી બિઝનેસ ગાઇડ. https://goo.gl/3iagNA)
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
કસ્ટમરોના પ્રોબ્લેમ્સ સોલ્વ કરો
પૂર્વ લેખ:
ક્વોલિટીને કેન્દ્રમાં રાખો