કંપનીઓમાં કામ કરતા સ્ટાફ મેમ્બરોને મોટે ભાગે આ બાબતો વિશે પૂરતી ખબર નથી હોતી:
-
મારું ખરેખર કામ શું છે, એમાં કયાં પરિણામો લાવવાની જવાબદારી મારી છે?
-
કંપનીના કસ્ટમર માટે મારું કામ કઇ રીતે મહત્ત્વનું છે?
-
કંપનીના ગોલ સાથે મારું કામ કેવી રીચે મેચ થાય છે?
-
ઉપરોક્ત બાબતોમાં મારું પર્ફોર્મન્સ કેવું છે, હું કેવું કામ કરી રહ્યો છું?
સ્ટાફમાં આ બાબતો વિશે સ્પષ્ટતા ડેવલપ કરો.
(તમારા ધંધાના વિકાસ માટે એક્ષ્પર્ટ માર્ગદર્શન તમે જ્યાં હો ત્યાં, તમને જોઇએ ત્યારે..
ગુજરાતી બિઝનેસ ગાઇડ. https://goo.gl/3iagNA)
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
ક્વોલિટીની ખરી કીમત કેટલી?
પૂર્વ લેખ:
ધંધામાં નિષ્ફળતાનું એક મોટું કારણ