આજકાલ કંપનીઓ પોતે સમાજ માટે કંઇ કરી રહી છે, એ બતાવવા માટે કોર્પોરેટ સોશિયલ રીસ્પોન્સીબીલીટીના નામ હેઠળ માત્ર દેખાડવા માટે અમુક સમાજસેવાના કામો કરતી હોય છે.
આવા દેખાડાને બદલે જો એ કંપની પોતાના સ્ટાફને ખુશ કરવા માટે એ રકમ ખર્ચે તો એનાથી વધારે સારી રીતે સમાજનું ભલું થાય.
ઉપાધ્યાયને આટો આપવા પહેલાં ધંટી ચાટતા ઘરના છોકરાંઓને અટેન્ડ થાય તો વધારે સારું.
(તમારા ધંધાના વિકાસ માટે એક્ષ્પર્ટ માર્ગદર્શન તમે જ્યાં હો ત્યાં, તમને જોઇએ ત્યારે..
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
સફળ ટીમ ડેવલપ કરવા માટે…
પૂર્વ લેખ:
બીગ થીન્કીંગ કરો, પણ સપનાંઓનો પાયો ચકાસી લો.