ધંધાના નિર્ણયો લેતી વખતે હંમેશાં લાંબા સમયનો વિચાર કરો.
ટૂંકા સમયના ફાયદાથી કદાચ શોર્ટકટ મળશે, પણ આગળ જતાં એ મોંઘું પડશે. પસ્તાવું પડશે.
લાંબા સમયનો વિચાર લાંબા સમયે ફાયદો કરાવશે. પસ્તાવાનો વારો નહીં આવે.
(તમારા ધંધાના વિકાસ માટે એક્ષ્પર્ટ માર્ગદર્શન તમે જ્યાં હો ત્યાં, તમને જોઇએ ત્યારે..
ગુજરાતી બિઝનેસ ગાઇડ. https://goo.gl/3iagNA)
આના પછી શું વાંચશો?
પૂર્વ લેખ:
માર્કેટમાં કમ્પીટીશન જરૂરી છે