ધંધામાં આપણું ફોકસ માત્ર આપણને પૈસા મળતા રહે એના પર નહીં, પરંતુ આપણા કસ્ટમરો જળવાઇ રહે એના પર હોવું જોઇએ.
ઘણી વાર પ્રોફીટની ઘેલછામાં આપણે સારા કસ્ટમરો ગુમાવી બેસીએ છીએ.
કસ્ટમરો વગર પ્રોફીટ આવે?
સારા કસ્ટમરો જાય નહીં, એ ધ્યાન રાખો.
(તમારા ધંધાના વિકાસ માટે એક્ષ્પર્ટ માર્ગદર્શન તમે જ્યાં હો ત્યાં, તમને જોઇએ ત્યારે..
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
જીવન અને ધંધામાં સફળતા માટે…
પૂર્વ લેખ:
લાંબા સમયનો વિચાર કરો