ધંધાના સ્થળે આનંદનો માહોલ હોય, તમે અને બધાંય સ્ટાફ મેમ્બરો કામ પર આવવામાં ખુશી અનુભવતા હોય એવું વાતાવરણ ઊભું કરો.
આપણને અને આપણા સ્ટાફ મેમ્બરોને સવારે કામ પર આવવાનું ગમે એવી વ્યવસ્થા હોય, તો એ સારું જ છે ને?
ખુશીના માહોલમાં કામની ગુણવત્તા અને ઉત્પાદકતા બન્ને વધશે.
(તમારા ધંધાના વિકાસ માટે એક્ષ્પર્ટ માર્ગદર્શન તમે જ્યાં હો ત્યાં, તમને જોઇએ ત્યારે..
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
માણસની મજબૂરી સમજો