ધંધાના વિકાસ માટેની તકો સતત શોધતા રહો. તક મળે ક્યાંથી?
જ્યાં જ્યાં કસ્ટમરોને પ્રોબ્લેમ છે, એ દરેક જગ્યાએ સારી પ્રોડક્ટ કે સારી સર્વિસ પૂરી પાડવાની તક મળી શકે.
કસ્ટમરોના જીવન પર ધ્યાન આપો. એમને ક્યાં પ્રોબ્લેમ છે? તમે એના સોલ્યુશન વિશે કંઇ કરી શકો છો?
આ જ તક છે.
(તમારા ધંધાના વિકાસ માટે એક્ષ્પર્ટ માર્ગદર્શન તમે જ્યાં હો ત્યાં, તમને જોઇએ ત્યારે..
આના પછી શું વાંચશો?
પૂર્વ લેખ:
સફળ ટીમ ડેવલપ કરવા માટે…