કટોકટીના સમયમાં આપણું ઘડતર નથી થતું. આપણું ઘડતર કેવું થયું છે, એની કસોટી કટોકટીના સમયે થતી હોય છે.
[...]
જો આપણા જીવનનો કોઇ ઉદ્દેશ દેખાતો હશે, આપણને કંઇક લક્ષ્ય હાંસલ કરવાની તમન્ના હશે, આવતીકાલ પાસેથી કોઇક આશા હશે, તો
[...]
કોઇ પણ કપરા સંજોગોમાં આપણી પાસે બે વિકલ્પો હોય છે – ડરથી પાંગળા થઇને અટકી જવું, ઇશ્વરમાં શ્રદ્ધા રાખીને આત્મવિશ્વાસથી
[...]
ડર એક નકારાત્મક લાગણી છે. એને બહુ પંપાળવી સારી નહીં. એનો સામનો કરીને ભગાડી કેવી રીતે શકાય એ શોધી કાઢવા
[...]
આજે તૈયારી કરીશું, તો આવતીકાલે ઓછી તકલીફ થશે. યાદ રાખો-જ્યારે માછીમારો દરિયામાં તોફાનને કારણે માછલી પકડવા ન જઇ શકે, ત્યારે
[...]
શું થશે, એની અનિશ્ચિતતા હોઇ શકે. પરંતુ, ગમે તે થાય, એમાંથી હું અને મારો ધંધો બહાર આવી જઇશું એવા મક્કમ
[...]
સંકટ આવે ત્યારે ઉત્સાહમાં આવીને સ્ફૂર્તિપૂર્વક એમાંથી માર્ગ કાઢવામાં લાગી જાય, એ જ સાચો લીડર.
[...]
ત્રણ એક્કાની બાજી આવે, ત્યારે જીતવું તો દરેકને માટે આસાન હોય. પરંતુ નબળા પત્તા આવે છતાં પણ કુનેહથી રમીને બાજી
[...]
જે કામ કરવાનો અતિ ડર લાગતો હોય, એ કામ પૂરું પાડવામાં જ ખરી જીત હોય છે. કહેવાય છે ને ડર
[...]
અનિશ્ચતતાના સમયમાંથી બહાર નીકળીને દરેક સંકટમાંથી માર્ગ કાઢવાનું કામ જ લીડરે કરવાનું હોય છે. જે બિઝનેસ લીડર આ કામ કરવાની
[...]
સારા બિઝનેસ લીડર કોઇ પણ પરિસ્થિતિને અનુકૂળ થઇ જાય છે. તેઓ કોઇ પણ સંજોગોથી અટકતા નથી, કેમ કે તેઓ જાણે
[...]
કટોકટીના સમયે દરરોજ આ સવાલ તમારી જાતને પૂછો: આ કટોકટીનું સંકટ મને કેવી રીતે બેહતર બનાવી શકશે? આ કટોકટીમાં હું
[...]
યાદ રાખો: કપરા સમયમાં આપણે આપણા માણસો, કસ્ટમરો, સપ્લાયરો સાથે જે રીતે વર્તન કરીએ છીએ, એના પરથી જ આપણા ધંધાની
[...]
આ દુનિયામાં જેટલા ઉદાહરણો દુ:ખોના, આફતોના અને સમસ્યાઓના છે, એટલા જ ઉદાહરણો ખુશીના, આફતમાંથી ઉગરવાના અને સમસ્યાઓ સુલઝાવવાના પણ છે
[...]
જીવનમાં પછડાટો તો આવશે જ. દરેક પછડાટ બાદ ફરી ઊભા થવામાં જ જીવનની ખરી ગરિમા છે.
[...]
જે પરિસ્થિતિને આપણે બદલી નથી શકતા, એ પરિસ્થિતિ તરફ જોવાનો આપણો દ્રષ્ટિકોણ આપણે બદલવો જોઇએ.
[...]
જ્યારે એવું લાગે કે બધા જ વિકલ્પો પૂરા થઇ ગયા છે, બધી જ શક્યતાઓનો અંત આવી ગયો છે, અને હવે
[...]
તકલીફના સમયમાં જો કોઇનો સાથ મળે, તો તકલીફનો એ માર્ગ જલદી કપાય છે. મુસીબતોને હરાવવા માટે આ સમયમાં એકબીજાની પાસે
[...]