જ્યારે જ્યારે કોઇ ઝાડ ભારે પવન અને વાવાઝોડાનો સામનો કરે છે, એ દરેક વખતે એની સામે ઝઝૂમવા પોતાના મૂળિયાં ઊંડાં
[...]
આપણા કલ્પનાના વિશ્વમાં પરેશાનીઓની સંખ્યા વધારે હોય છે, ત્યાં કાલ્પનિક તકલીફોની બહુ ભીડભાડ હોય છે. એની સરખામણીમાં આપણી વાસ્તવિક દુનિયામાં
[...]
સારા બિઝનેસ લીડર બનવા માટે પોતાની જરૂરિયાતો અંગે વિચારતાં પહેલાં બીજાની જરુરિયાતોનો વિચાર કરવો પડે. આ બીજા એટલે આપણી ટીમના
[...]
જ્યાં સુધી આપણે દરેક પરિસ્થિતિ, વ્યકિત કે સંજોગોથી ગભરાતા રહીશું, ત્યાં સુધી આપણે ખુલીને જીવવાનું શરુ નહીં કરી શકીએ. ડર
[...]
દરેકને ડર તો લાગતો જ હોય છે, પણ એ ડરની માત્રા અલગ અલગ હોય છે. બીજા કરતાં થોડોક સમય વધારે
[...]
જ્યારે પણ કોઇ વ્યક્તિ મુશ્કેલ પરિસ્થિતિને સ્વીકારીને એનો બહાદુરીપૂર્વક સામનો કરે છે, ખરાબ સંજોગોમાંથી પણ તક શોધીને, જરૂરી પરિવર્તનો કરીને
[...]
જ્યારે બિઝનેસ લીડર પોતે હિંમતથી કોઇ પરિસ્થિતિનો સામનો કરવાનો નિર્ણય કરે છે, ત્યારે એની ટીમનો પણ જુસ્સો વધી જાય છે.
[...]
બીજું કોઇ સાથ ન આપે ત્યારે એકલા મથતા રહેવાનું, જરૂર પડ્યે મુશ્કેલ નિર્ણયો પણ લેવાના અને બીજા પ્રત્યે કરૂણાભાવ રાખીને
[...]
ગમે તેટલો ડર લાગતો હોવા છતાં એનો પ્રતિકાર કરવાનો, એનો સામનો કરવાનો અને એની સામે વિજય પામવો – એ જ
[...]
મુશ્કેલીના સમયે સુયોગ્ય પ્રાર્થના: હે ઇશ્વર, જે હું બદલી નથી શકતો એને શાંતિથી સ્વીકારવાની સમતા મારી અંદર આવે, જે હું
[...]
હારવાના ડર પર ધ્યાન આપવાને બદલે જીતવાની ઉત્તેજના કેટલી રોમાંચક હશે એના પર ફોકસ કરીએ તો હસતાં ખેલતાં રમી શકીશું
[...]
અણધાર્યા વિપરીત સંજોગોમાં ટકી રહેવા ઉપરાંત એનાથી ઉપરવટ જઇને પ્રગતિના પથ પર પાછા દોડવાનો સંકલ્પ જ આપણને સમૃદ્ધિના સામ્રાજ્ય સુધી
[...]
ભવિષ્ય અનિશ્ચિત તો હંમેશાં હોય જ છે. ભવિષ્ય હંમેશાં વર્તમાનથી અલગ જ હોય છે. આ અલગ પ્રકારના ભવિષ્યમાં પ્રવેશ કરવા
[...]
તમે જેટલી સમસ્યાઓનો સામનો કરીને એમાંથી બહાર નીકળો છો, જેટલી વાર પડ્યા પછી ફરી પાછા ઊભા થાઓ છો, જેટલી વધુ
[...]
નવી વાસ્તવિકતાઓનો હસતા મુખે સ્વાગત કરવામાં અને ખુલ્લા મને સ્વીકાર કરવામાં જ ડહાપણ છે. એ આપણી જૂની મનગમતી વાસ્તવિકતાઓ કરતાં
[...]
દરિયામાં નીકળતા દરેક જહાજનાં જીવનમાં ક્યારેક તો મુશ્કેલીનો સમય આવે જ છે, ક્યારેક તો એણે તોફાની હવામાનનો સામનો કરવો પડતો
[...]
જીવનમાં જેમણે અસાધારણ સફળતા હાંસલ કરી હોય છે, એ દરેકને અનેક નિષ્ફળતાઓ પણ મળેલી જ હોય છે. સફળતાના દરેક સમીકરણમાં
[...]
જૂનો નકશો લઇને નવી દુનિયાને જોવા નીકળીએ, તો અટવાઇ જઇએ. જ્યારે પરિસ્થિતિ ધરમૂળથી બદલાય છે, ત્યારે ધંધાના ઘણા સમીકરણો નવેસરથી
[...]