ટેકનોલોજી ક્ષેત્રે અનેક ફેરફારો અતિ ઝડપભેર થઇ રહ્યા હોવાથી ધંધાઓ પર ખૂબ અસરો અચાનક અનુભવાતી દેખાય છે. આવનારા સમયમાં ધંધા ક્ષેત્રે
[...]
રિટેલ સ્ટોર્સ, રેસ્ટોરન્ટ્સ, હોટેલ તથા બીજા અનેક રિટેલ ધંધાઓ એમના સર્વિસના ધોરણના આધારે જ સફળ કે નિષ્ફળ થતા હોય છે. ધંધાની
[...]
અગાઉ અમુક રૂપિયા ખર્ચ કરીને, ખૂબ જાહેરાતોનો મારો કરીને બ્રાન્ડ ઊભી કરી શકાતી. માર્કેટમાં બહુ વિકલ્પો નહીં હોવાથી કસ્ટમરના દિલો-દિમાગ
[...]
આજના સમયમાં સચ્ચાઇ અને આધારભૂતતાના પાયા પર ઊભી થયેલી કંપની જ ટકી શકે છે, વિકસી શકે છે. છળકપટ, કૃત્રિમતા કે
[...]
ધંધો ધબકતો રહે, વિકસતો રહે, યુવાન રહે એ માટે એમાં ચાર પ્રકારના લોકોને પોતાની શક્તિઓ અને વજૂદ અભિવ્યક્ત કરવાની તક એમાં
[...]
બિઝનેસ ક્રિકેટ, હોકી, ફૂટબોલ, વોલીબોલ જેવી ટીમ ગેમ છે. ટેનિસ, બેડમિન્ટન, સ્વીમીંગ કે દોડવાની રેસ જેવી વ્યક્તિગત ગેમ નથી. ટીમ
[...]
જે રાતે આપણે પોતે ટેન્શનમાં હોઇએ ત્યારે પણ આપણા સંતાનોને આપણે હિમત આપતા રહીએ છીએ, આપણા સ્ટ્રેસથી એમનો વિશ્વાસ ડગી
[...]
ધંધો જેમ ચાલે છે, એમ ચલાવતાં રહેવું, કંઇ ન સુધારવું, કંઇ ફેરફાર ન કરવો, પરિવર્તનથી પરે રહેવું – આ વિચારસરણી આજના સમયને અનુરૂપ
[...]
સાક્ષીભાવ બીજે કશેક ઇચ્છનીય હોઇ શકે, પણ પોતાના ધંધાની લીડરશીપમાં નહીં. બિઝનેસ લીડરે તો ધંધાના નિર્ણયો જાતે લેવાં પડે. પોતે
[...]
શાંત જળમાં નાવિકની કુશળતા નથી ચકાસાતી. તોફાન જ એની ક્ષમતાની સાચી પરીક્ષા કરી શકે છે. ધંધામાં તકલીફો આવે. અને ત્યારે
[...]
ખૂબ સફળ થઇ હોય એવી બ્રાન્ડ્સ કંપનીના માર્કેટિંગ ડીપાર્ટમેન્ટમાંથી કે એડવર્ટાઇઝીંગ એજન્સીઓમાંથી નથી પેદા થતી. એ કંપની જે કંઇ પણ
[...]
ધંધાની સફળતાનાં ફળ માત્ર માલિકને જ મળે, અને એના વિકાસમાં મદદરૂપ થનાર બીજાં લોકોને એ સફળતાથી કોઇ ફાયદો ન મળે,
[...]
બિઝનેસ જ્યારે તકલીફમાં હોય, સમસ્યાઓમાં ઘેરાયેલો હોય, ત્યારે આપણી પાસે બધા સવાલોના જવાબો ન પણ હોય, બધી માહિતી ન પણ
[...]
સફળ કંપનીઓ હંમેશાં કસ્ટમરના પગરખામાં પગ મૂકીને એની તકલીફ સમજવાની કોશિશ કરે છે. નિષ્ફળ કંપનીઓ પોતાના પગરખાંમાં મારી મચડીને કસ્ટમરનો
[...]
સફળ બિઝનેસ લીડરોમાં બે ખાસિયતો હંમેશાં જોવા મળે છે: ૧. પોતાની કંપની કઇ દિશામાં જઇ રહી છે, એના વિશે ભરપૂર
[...]
બિઝનેસમાં નડતી સમસ્યાઓ કે મનમાં રહેલા સવાલોના ઉકેલ માટે એક કે વધારે માર્ગદર્શક, સલાહકાર કે ગાઇડ હોય એ જરૂરી છે.
[...]
સ્ટાફમાં મોટા ભાગના લોકોને કામ કરવું હોય છે, એમને મોટી મોટી વાતો નહીં, પણ માર્ગદર્શનની જરૂર હોય છે. આપણી કંપની
[...]
લોકો સફળ કંપનીઓના નામ, લોગો, પેકેજિંગ, પ્રોડક્ટનો દેખાવ કે એની અમુક બાબતો કોપી કરી શકે, અને કરતા જોવા મળે છે. પણ
[...]