જીવનમાં અને ધંધા-વ્યવસાયની દરેક ખરીદી કરતી વખતે આપણે એ ખરીદીમાં ઓછામાં ઓછું રિસ્ક રહે એવી કોશિશ કરીએ છીએ. જે વસ્તુ ખરીદવામાં
[...]
કસ્ટમરને શું નવું જોઇએ છે, એ પૂછવાથી નવા આઇડીયા મળી શકે. પરંતુ સાથે સાથે એમને હમણાં આપણી કે બીજા કોઇની
[...]
જો ધંધાની રોજિંદી બાબતોમાં દરરોજ કંઇક ને કંઇક સમસ્યાઓ ઊભી થતી હોય, ભૂલો, ગરબડો, છબરડાઓ થતા હોય, કસ્ટમરને સમયસર સર્વિસ
[...]
માર્કેટમાં હરીફાઈ તો હંમેશાં રહેશે જ. કોઇક તમારાથી વધારે સારી પ્રોડક્ટ આપશે કે વધારે સસ્તું આપશે. પણ તમારી પ્રોડક્ટ કે
[...]
અગાઉ આપણી પ્રોડક્ટ બીજાં કરતાં સવાયી હોય, તો ચાલી જતું. હવે પ્રોડક્ટની સાથે સાથે કસ્ટમરને થતો અનુભવ સવાયો હોવો જરૂરી
[...]
“મને પૈસા કેવી રીતે મળે?” એ સવાલને બદલે “હું લોકોનો કયો પ્રોબ્લેમ સોલ્વ કરી શકું?” આ સવાલ જ્યારે પોતાની જાતને પૂછવામાં
[...]
મોટા ભાગના સફળ બિઝનેસનો અભ્યાસ કરીએ તો ખબર પડે છે, કે એને શરૂ કરનારે પોતે કોઇ તકલીફ કે પ્રોબ્લેમનો સામનો
[...]
આપણી પાસે સારામાં સારા કુશળ માણસો હોય, પરફેક્ટ ટીમ હોય, આપણી પ્રોડક્ટ સારી હોય, માર્કેટમાં એનો ખૂબ સ્કોપ હોય અને
[...]
આપણી યાત્રા જેટલી લાંબી હોય, એ મુજબ વાહન, ચાલકો, સહયાત્રીઓ અને માર્ગદર્શકો પસંદ કરો. આપણા મનોરથો મુજબની સફળતા મેળવવા માટે
[...]
મોટાં સપનાં જુઓ. મોટું રિસ્ક પણ લો. મોટું કામ કરો. પણ સાથે સાથે, જેમાંથી બહાર નીકળવું અશક્ય થઇ જાય એવી ભૂલો ન થઇ
[...]
કંઇ પણ શરૂ કરતાં પહેલાં પૂરતી ચર્ચા-વિચારણા કરો. સારા-નરસા બધાં પાસાંઓ તપાસી લો. પૂરતું પ્લાનીંગ કરો. પણ એક વાર શરૂ કર્યા
[...]
ધંધાને કેવી રીતે વધારવો, કેટલો આગળ લઇ જવો, કેટલી ઝડપથી વિકાસ કરવો, એ બધી બાબતોથી પહેલાં એ ધંધો ટકી રહે,
[...]
કોઈ એક ક્ષેત્રમાં મોટું નામ કરવું હોય, એક્ષ્પર્ટ થવું હોય, સ્પેશિયલાઇઝેશન મેળવવું હોય, તો બાકીની બધી ઓફરો પર ચોકડી મારવી પડે,
[...]
એક નાનકડા ગામના નાનકડા સ્ટેજ પર પોતાની કલાની રજૂઆત કરનાર પ્રતિભાશાળી કલાકારને જો ટી. વી. કે બીજા કોઈ માધ્યમે નેશનલ લેવલ
[...]
જે રીતે માલગાડીનું એન્જિન જ્યાં સુધી ખેંચે ત્યાં સુધી એના વેગન ચાલતા રહે અને એન્જીન અટકે તો બધાય થંભી જાય એ
[...]
બિઝનેસમાં દરેક બાબતને માપી જ શકાય, અને જે માપી શકાય એને જ મેનેજ કરી શકાય, એ વાત કંપનીના કલ્ચરને લાગુ
[...]
જે કંપનીઓ પોતાના સ્ટાફ મેમ્બરોનું બરાબર ધ્યાન રાખે છે, તેમને, સ્ટાફ છોડીને જવાની સમસ્યા ઓછી નડે છે. જ્યાં પોતાની સાથે
[...]
ધંધામાં ટૂંક સમયમાં મળેલ લગભગ તમામ સફળતાઓને વાસ્તવમાં તો અનેક વર્ષો કે દાયકાઓ લાગ્યા હોય છે. કોઈ નોંધપાત્ર સફળતા રાતોરાત મળતી
[...]