તમારા બિઝનેસ ગ્રોથને પ્રોફેશનલ કોચિંગથી નેક્ષ્ટ લેવલ પર લઇ જાઓ
શું તમે તમારા SME બિઝનેસને નવી ઊંચાઈ પર લઈ જવા, તેમાં વ્યવસ્થિત સિસ્ટમ અને પ્રોસેસ સ્થાપિત કરવા અને વિકાસની ગતિને અવિરત રાખવા માગો છો?
એક બિઝનેસ લીડર તરીકે તમારી વિકાસયાત્રાના પડકારોને અમે સમજીએ છીએ. અમે અનેક વિકાસલક્ષી ધંધાર્થીઓ સાથે કામ કર્યું છે. એક ધંધાર્થીની યાત્રા ચેલેન્જીંગ અને મહદ્અંશે એકલવાયી હોય છે. અમે તમારી આ યાત્રામાં એક માર્ગદર્શક તરીકે જોડાઈએ છીએ અને કસ્ટમાઇઝ્ડ બિઝનેસ કોચિંગ દ્વારા તમારા લક્ષ્યો સિદ્ધ કરવામાં મદદ કરીએ છીએ.
અમારી સેવાઓ:
અમે નિમ્નલિખિત ક્ષેત્રોમાં પરિણામલક્ષી કોચિંગ આપીએ છીએ:
-
તમારા વિઝનને નક્કર સ્વરૂપ આપવા માટે સ્પષ્ટ સ્ટ્રેટેજી અને રોડમેપ.
-
વિકાસ માટેનું મજબૂત પ્લાનીંગ અને સમગ્ર કંપનીમાં તેના અમલીકરણ માટે એકસૂત્રતા.
-
કાર્યક્ષમ સિસ્ટમ્સ, પ્રોસેસ અને પોલિસીઝની સ્થાપના.
-
રિપોર્ટીંગ મિકેનિઝમ અને સિસ્ટમેટિક ડિસીશન મેકિંગ.
-
માર્કેટિંગ-બ્રાન્ડિંગમાં ચોક્કસ દિશા.
-
ગ્રાહકોના સંતોષમાં વૃદ્ધિ અને ફરિયાદોમાં ઘટાડો.
-
ક્વોલિટી, કાર્યક્ષમતા, સેલ્સ અને પ્રોફીટેબિલીટીમાં નોંધપાત્ર સુધારો.
-
ટીમમાં બહેતર કોઓર્ડિનેશન, કોમ્યુનિકેશન અને મોટિવેશન.
-
કંપનીમાં કલ્ચર સુધારણા અને સ્પષ્ટ જવાબદારીની ભાવના.
અમારી કાર્યપદ્ધતિ:
-
ખુલ્લું મન, બદલવાની તૈયારી અને શીખવાની ઇચ્છા ધરાવતા, એક ચોક્કસ ન્યૂનતમ સાઇઝના, સિલેક્ટેડ વિકાસલક્ષી SME ધંધાઓને એમની જરૂરિયાત અનુસાર સંપૂર્ણપણે કસ્ટમાઇઝ્ડ પરિણામલક્ષી બિઝનેસ કોચિંગ સેવાઓ અમે આપીએ છીએ.
-
અસરકારક Executive Coaching પ્રોસેસ દ્વારા માલિકો, પ્રમોટરો, ટોપ-મેનેજમેન્ટને ઘંઘાના વિકાસ માટે આવશ્યક લીડરશીપ શૈલી ડેવલપ કરવા માટે પર્સનાઇઝ્ડ કોચિંગ પૂરું પાડીએ છીએ.
-
મુંબઇમાં પર્સનલ વિઝિટ્સ અને બહારના સ્થળોએ વિડિયો મીટિંગો દ્વારા કોચિંગ.
સંજય શાહ - બિઝનેસ કોચ વિશે:
-
મુંબઈ સ્થિત અગ્રણી SME બિઝનેસ કોચ, લેખક અને કી-નોટ સ્પીકર.
-
સોફ્ટવેર એન્જિનિયરિંગ અને માર્કેટિંગમાં MBA સાથે વિવિધ ઉદ્યોગોમાં 35+ વર્ષનો અનુભવ.
-
તેમનું પુસ્તક "બિઝનેસ મેનેજમેન્ટ સિમ્પ્લિફાઇડ" (અંગ્રેજી, ગુજરાતી, મરાઠી) ધંધાર્થીઓમાંઅત્યંત લોકપ્રિય છે. અનેક કન્સલ્ટન્ટ્સ પોતાની પ્રેક્ટિસમાં એનો ઉપયોગ કરે છે.
તમારા બિઝનેસની વૃદ્ધિને વેગ આપવા અને પડકારોને તકમાં રૂપાંતરિત કરવા, આજે જ અમારો સંપર્ક કરો.
- સંજય શાહ
📞 +91-93222 33323
