આજની માર્કેંટમાં ખૂબ ભીડ-ભાડ છે. દરેક પ્રોડક્ટ કે સેવા માટે આજે ગ્રાહક પાસે અસંખ્ય વિકલ્પો ઉપલબ્ધ છે. ગ્રાહકો પસંદગી કરી
[...]
૧. બ્રાન્ડ પ્રોમિસ (કસ્ટમરના મનમાં બ્રાન્ડ પ્રત્યેનો વિશ્વાસ) એકદમ પાયાના લેવલ પર જોઈએ, તો બ્રાન્ડ એટલે કસ્ટમરને અપાતી એક પ્રોમિસ
[...]
બ્રાન્ડ અંગેની છાપ બ્રાન્ડ્સનું સર્જન કે વિસર્જન કસ્ટમરો દ્વારા જ થાય છે. કંપની દ્વારા તો બ્રાન્ડની મૂર્તિને સ્વરૂપ આપવાના માત્ર
[...]
બ્રાન્ડ પાસેની અપેક્ષાઓ માર્કેંટિંગ પ્રચાર કે અન્ય માધ્યમો મારફતે આપણે બ્રાન્ડ વિશે કસ્ટમરોને જે પ્રોમિસ કરી હોય, આપણી દ્વારા જે
[...]
બ્રાન્ડનું વ્યક્તિત્વ-પર્સનાલિટી બ્રાન્ડને એક વ્યક્તિ સાથે સરખાવી શકાય. અનેક પાસાંઓ દ્વારા આ સરખામણી શક્ય છે. જે રીતે દરેક વ્યક્તિનું એક
[...]
કસ્ટમરના મનમાં બ્રાન્ડ માટે ઊભી થયેલ છબી, બ્રાન્ડ પાસેથી અપેક્ષાઓ બ્રાન્ડ દ્વારા અપાતી ખાતરી-પ્રોમિસ, બ્રાન્ડનું વ્યક્તિત્વ વગેરે અદ્રશ્ય બાબતો છે,
[...]
આ માન્યતાના પાયામાં એ ગેરસમજ છે કે બ્રાન્ડનો માત્ર જો દેખાવ અસરકારક હશે,તો આપોઆપ બ્રાન્ડ પ્રખ્યાત થઇ જશે. એટલે, બ્રાન્ડની
[...]
ઘણી કંપનીઓ કોઇ પ્રખ્યાત બ્રાન્ડની પ્રોડક્ટ્સ, નામ, લોગો કે પેકેજીંગની નકલ કરીને એકદમ એના જેવી જ પોતાની પ્રોડક્ટ, નામ, લોગો
[...]
એક ગેંગસ્ટર બ જાણીતો હોય છે. ઘણાં લોકો એના વિશે જાણતાં હોય છે. પરંતુ શું કોઇ લોકો એને પસંદ કરે
[...]
ઘણી કંપનીઓ બ્રાન્ડને માર્કેંટમાં સ્થાપિત કરવા માટે જાહેરાતો, ઇવેન્ટ્સ, માર્કેંટિંગ પ્રચાર અને બીજી પ્રમોશનલ પ્રવૃત્તિઓ પાછળ ખૂબ પૈસા વાપરે છે.
[...]
જીવનમાં ક્ંઇ જ સ્થિર કે કાયમી નથી. બધું બદલે છે. સતત પરિવર્તન એ સંસારનો નિયમ છે. આજની માર્કેંટમાં કસ્ટમરની રહેણીકરણી,
[...]
માર્કેંટમાં એક વાર પ્રોડક્ટ રજૂ થાય, ત્યારથી સતત એકધારી ક્વોલિટી આપે અને ગ્રાહકોને સંતોષ મળી રહે, તો એનાથી એક મજબૂત
[...]
કોઇ પણ બ્રાન્ડનું ઘડતર કરતી વખતે નિમ્ન બાબતો વચ્ચે યોગ્ય સંતુલન હોય, એનું ખાસ ધ્યાન રાખો: એક એવી પ્રોડક્ટ કે
[...]