માત્ર પૈસા કમાવવા માટે કોઇ ધંધો શરૂ ન કરો. કસ્ટમરોને સારી પ્રોડક્ટ કે સેવા આપીને, આપણા કામ મારફતે આ જગતને
[...]
મૈત્રી સંબંધ પર આધારિત ધંધા કરતાં ધંધાના સંબંધો પર આધારિત મૈત્રી વધારે લાંબી ટકે છે. મિત્રો સાથે ધંધો કરવો સલાહભર્યું નથી.
[...]
આજના સમયની નોકરી-ધંધાની વાસ્તવિકતા: શહેરોમાં Uber કે Ola પરંપરાગત ટેક્ષી-ઓટો કરતાં વધારે સફળ થઇ રહ્યા છે. કેમ? તેઓ હંમેશાં કસ્ટમરને
[...]