કોટક મહિન્દ્રા બેન્કના એમ.ડી. ઉદય કોટક કહે છે: આપણા સર્જનનું આયુષ્ય આપણા આયુષ્ય કરતાં વધારે લાંબું હોવું જોઇએ. આપણે જે કંઇ શરૂ
[...]
આપણા દરેક સ્ટાફ મેમ્બરને એ ખબર હોવી જોઇએ કે આપણી કંપની કઇ દિશામાં જઇ રહી છે, કસ્ટમરના જીવનમાં કેવી રીતે
[...]
બિઝનેસમાં નડતી સમસ્યાઓ કે મનમાં રહેલા સવાલોના ઉકેલ માટે એક કે વધારે માર્ગદર્શક, સલાહકાર કે ગાઇડ હોય એ જરૂરી છે.
[...]
જે ધંધામાં માત્ર આપણી હાજરીને કારણે જ એ ચાલતું હોય, આપણી ગેરહાજરીમાં દુકાન બંધ થઇ જતી હોય, તો આપણો એ
[...]
મિટિંગોમાં માત્ર વાતો થાય, શું કરવાનું છે એની કોઇ નોંધ ન કરતું હોય, તો મિટિંગ પછી કંઇ પરિણામ આવવાનું નથી.
[...]
સ્ટાફને કંઇક સમજાવવા કે ટ્રેનિંગ આપવા માટેની મિટિંગમાં એક જ વ્યક્તિ બોલતો હોય એ બરાબર છે. પરંતુ બોસ સાથેની ચર્ચા,
[...]
કારણ વગરની લાંબી મિટિંગો ન કરો કંપનીઓમાં કામ માટે મિટિંગો જરૂરી હોય છે, અને જરૂર મુજબ એ કરવી જ જોઇએ.
[...]