જે પરિસ્થિતિને આપણે બદલી નથી શકતા, એ પરિસ્થિતિ તરફ જોવાનો આપણો દ્રષ્ટિકોણ આપણે બદલવો જોઇએ.
[...]
જ્યારે એવું લાગે કે બધા જ વિકલ્પો પૂરા થઇ ગયા છે, બધી જ શક્યતાઓનો અંત આવી ગયો છે, અને હવે
[...]
તકલીફના સમયમાં જો કોઇનો સાથ મળે, તો તકલીફનો એ માર્ગ જલદી કપાય છે. મુસીબતોને હરાવવા માટે આ સમયમાં એકબીજાની પાસે
[...]
અડચણોમાંથી પસાર થવાથી જે તાકાત મળે છે, એ તાકાતથી જ ગમે તેવી મુસીબતોનો સામનો કરીને પાર પાડવાની શક્તિ વિકસતી હોય
[...]
જે માર્ગ પર કોઇ અડચણો, કોઇ તકલીફો કે કોઇ વિઘ્નો નથી આવતા, એવો માર્ગ કોઇ મહત્ત્વની જગ્યાએ પહોંચતો નથી હોતો.
[...]
હેલન કેલરનું એક વાક્ય છે: “દુનિયામાં જો માત્ર સુખ જ હોત, તો આપણને બહાદુરી અને ધીરજના પાઠ શીખવા જ ન
[...]
કંઇક પણ પ્રાપ્ત કરવાની કોશિશ કરીએ, ત્યારે અડચણો તો આવે જ. દરેકને નાના-મોટા વિઘ્નો આવે જ છે. પરંતુ એ અડચણોથી
[...]
ઘણીવાર હિંમત રાખ્યા સિવાય કોઇ વિકલ્પ નથી હોતો, અને એમાંથી જ તાકાત મળે છે. હંમેશાં હિંમત રાખો કે બધું બરાબર
[...]
કોઇ પણ કટોકટી પૂરી થયા બાદ બધું થાળે પડવા માંડે, ત્યારે ફરીથી કામ-ધંધો શરુ કરતાં ઘણા વિઘ્નો, મુસીબતો, સમસ્યાઓ આવતાં
[...]
મુશ્કેલ સમયમાંથી પસાર થતી વખતે શ્રદ્ધા રાખો: તકલીફો, મુશ્કેલીઓ બધું વીતી જશે. બધું થાળે પડી જશે. સમય પાસે ઘણી શક્તિ
[...]
ઘણીવાર સલાહ-સૂચન ન કરી શકે એ કામ થોડોક ડર કરાવી શકે છે. બસ, આટલું યાદ રાખજો. ક્યારેક કામ આવશે.
[...]
આપણી અંદર છૂપાયેલી શક્તિઓને બહાર કાઢવાની આવડત મુસીબતોમાં હોય છે. મુસીબત ના સમયે જ આપણને આપણી અંદરની સાચી શક્તિઓનો પરિચય
[...]
તમારી પાસે જે નથી એનો વસવસો કરતા રહીને અત્યારે તમારી પાસે જે છે, એને બરબાદ ન કરો. યાદ રાખો: અત્યારે
[...]
આશા જેવું કોઇ ઓસડ નથી. અને આવતીકાલે કંઇક કરવાનું છે કે કંઇક સારું થવાનું છે એ અપેક્ષા જેવું પાવરફુલ પ્રોત્સાહન
[...]
દરરોજ જે સારું થયું હોય એવું કંઇક શોધો, જાતે સારું ફીલ કરો, કોઇકના સાચા વખાણ કરો, કોઇકની કદર કરો, યોગ્યને
[...]
આપણી સાથે જે કંઇ પણ થાય છે એને કેવી રીતે જોવું એ માટે આપણી પાસે બે ચોઇસ હોય છે –
[...]
કોઇ પણ પરિસ્થિતિને અનુકૂળ થઇ જવાની આવડત એ સૌથી મહત્ત્વની ટ્રેનિંગ છે. મુશ્કેલીના સંજોગોમાં આવી ટ્રેનિંગ જ કામ આવે છે.
[...]
જીવનની નાની નાની વસ્તુઓમાંથી આનંદ મેળવતાં શીખો. અત્યારે જે ક્ષુલ્લક લાગતી હોય, એ બધી જ નાની વાતો આગળ જતાં ખૂબ
[...]