કંપનીમાં લોકોના બે પ્રકારના રોલ જ હોવા જોઈએ: ૧) જે લોકો કસ્ટમરના સીધા સંપર્ક માં આવે છે એમણે કસ્ટમરને સારામાં સારી
[...]
સામાન્ય સેવા, એવરેજ ક્વોલિટી કોઈને યાદ રહેતી નથી. યાદગાર થવું હોય તો પ્રથમ કક્ષાની સેવા, બેસ્ટ ક્વોલિટી જ આપો.
[...]
જાહેરખબરો કરવાની ઈચ્છા કે બજેટ ન હોય ત્યારે જે કસ્ટમર આવે એને સર્વોત્તમ સર્વિસ આપીએ તો એ બીજાને આપણા વિશે
[...]
જ્યારે કંપનીમાં કંઇક પરિવર્તન લાવવું હોય ત્યારે એ સફળ બનાવવા માટે, બધાને એમાં સામેલ કરવા માટે બિઝનેસ લીડરે બધા સાથે
[...]
જે રીતે એક કાર વ્યવસ્થિત રીતે ચાલતી રહે એ માટે એનું નિયમિત સર્વિસિંગ જરૂરી હોય છે, એ જ રીતે કંપનીમાં
[...]
કંપનીમાં દરેક સ્તર પર કામ પૂરા પાડી શકે અને સ્વતંત્ર રીતે નિર્ણયો લઈ શકે એવા જવાબદાર લીડરો જે કંપની ઊભા
[...]
આપણા બધા જ નિર્ણયો સાચા જ પડશે, એવો આગ્રહ રાખીને જ નિર્ણયો લઇએ, તો નિર્ણયોની સંખ્યા અને નિર્ણયો લેવાની ઝડપ
[...]
જે જવાબદારી લે છે, એ જ સફળ થઇ શકે છે. બેજવાબદારી અને સફળતાનો સંગમ અસંભવ છે.
[...]
ગઇ કાલે કરી હતી, એના કરતાં આજે વધારે મહેનત કરો. બસ, દરરોજ આ ક્રમ ચાલુ રાખો.
[...]
જે રિસ્ક લેવાથી દૂર રહે છે, એ નિષ્ફળતાથી બચી જાય છે. પણ નિષ્ફળતાથી બચીને રહેવામાં સફળતાની તકો પણ હાથમાંથી સરી
[...]
કંઇક અલગ કરવું છે? સામાન્ય કરતાં વધારે સફળતા હાંસલ કરવી છે? તો ધંધામાં દરેક માણસને એમાં સામેલ કરવો પડશે. બધાંયને
[...]
દરેક મિટિંગ સમય પર શરૂ થાય અને એના અંતમાં કોણે શું ક્યારે કરવાનું છે, એ નક્કી થયા બાદ જ મિટિંગ
[...]
સેલ્સમાં આપણે શું વેચીએ છીએ, એ કોને અને કેવી રીતે વેચીએ છીએ, આપણી સેલ્સની પ્રોસેસ શું છે, એ બધું મહત્ત્વનું
[...]
કંપનીમાં જ્યાં જ્યાં કંઇક ભૂલો થતી હોય, કંઇક બરાબર ન ચાલતું હોય કે કંઇક ગરબડ ચાલતી હોય, એ દરેક બાબતને
[...]
કંપનીમાં વિચારવાનું માત્ર ટોપ બોસ લોકો જ કરતા હોય, અને બાકીના બધા માત્ર સૂચનાનું અનુસરણ જ કરતા હોય, તો એ
[...]
કોઇને આપણી પ્રોડક્ટ ગમે તેમ કરીને પકડાવી દેવાની “સેલુ” માનસિકતા કરતાં સામેના માણસના ફાયદા, એના ભલાને ધ્યાનમાં રાખીએ અને એમના
[...]
તમારા ધંધા વિશે વધારે જાણવા-સમજવા માટે તમારા સ્ટાફના લોકો સાથે મહત્તમ સમય ગાળો. ખાસ કરીને એ લોકો કે જે કસ્ટમરોના
[...]
ખોટા કામો કરીને સફળ થવા કરતાં સાચાં કામ કરતાં કરતાં નિષ્ફળ જવામાં વધારે ગરિમા છે. અનૈતિકતાના હાઇ-વે પર દોટ મૂકવા
[...]