મારે કયો બિઝનેસ કરવો જોઇએ? પહેલાં તો આ પ્રશ્નનો એક જવાબ શક્ય નથી. બીજું, આ પ્રશ્નનો સચોટ જવાબ આપણા સિવાય
[...]
કસ્ટમરની જરૂરિયાતો અને એને આપણી સાથે થતા અનુભવ પ્રત્યે બેધ્યાન રહેવું, એમની સાથે ઉદ્ધતાઈથી વાત કરવી, એમને આપેલ પ્રોમિસ ન
[...]
આપણી જિંદગી ત્યારે જ બદલશે જ્યારે આપણા સ્વપ્નો પ્રત્યેની આપણી કટિબદ્ધતા આરામખુરશી પ્રત્યેના આકર્ષણથી વધારે પ્રબળ થશે.
[...]
ધંધામાં સફળતા, નિષ્ફળતા અને હરીફાઈના સમીકરણો બદલતાં રહે છે. પરિસ્થિતિ પ્રમાણે હરીફો વચ્ચે પણ સહકાર જોવા મળે છે. એપલની પ્રોડક્ટ્સના અમુક
[...]
વિશ્વમાં જ્યારે બધું જ બદલાઇ રહ્યું છે, ત્યારે સંભાળી-સંભાળીને ચાલવામાં, કોઇ પણ રિસ્ક ન લેવામાં સૌથી મોટું રિસ્ક છે. અનિશ્ચતતાના
[...]
તક કપાઇને ઉડીને આવતી પતંગ જેવી હોય છે. એ ગમે ત્યારે, ગમે ત્યાંથી આવી શકે છે. એ આપણા પ્લાનીંગ મુજબ,
[...]
જે કામ કરવા માટેનો ઉત્સાહ તમને જગાડી રાખે, તમે સમયને ભૂલી જાઓ, એના માટે સવારે એલાર્મ ક્લોક ની જરૂર વગર
[...]
તમારા નેટવર્કમાં એવા લોકો હોય કે જે તમને મદદ કરી શકે અને જેને તમે પણ મદદ કરી શકો, તો એ
[...]
ખૂબ સફળ થઇ હોય, એવી કોઇ પણ પ્રોડક્ટ પહેલી વખતમાં જ પરફેક્ટ નથી બનતી હોતી. એમાં અનેક સુધારા-વધારા થતા જ
[...]
કંપનીમાં જો ટીમ મેમ્બરોને પોતાના મંતવ્યો, સૂચનો રજૂ કરવાની સ્વતંત્રતા ન હોય, તો એમાં ક્રિએટિવીટી અને પ્રગતિ ગૂંગળાઇ મરે છે. લોકોને
[...]
કોઇ એક પરિવર્તનથી પરિસ્થિતિ સુધરશે જ કે નહીં, એ ભલે કહી ન શકાય, પણ કોઇ પણ બગડેલી પરિસ્થિતિ પરિવર્તન વગર સુધરતી નથી.
[...]
જ્યારે આપણી અને આપણા હરીફની પ્રોડક્ટમાં બધું સરખું જ જણાતું હોય, ત્યારે કસ્ટમર આપણી સાથે ભાવ ઘટાડવાની રકઝક કરે છે.
[...]
તમારી ટીમને કામ કરવામાં આવતી અડચણો દૂર કરો. એને વધારો નહીં. કમ સે કમ તમે પોતે તો એ અડચણ ન
[...]
આજના જમાનાના, નવી પેઢીના જેટલા કર્મચારીઓ આપણી ટીમમાં જોડાય, એટલી આપણી કંપનીની ક્ષમતા વધે છે. આ કર્મચારીઓ “મને આમાંથી શું મળશે?”
[...]
જે માર્ગમાં કોઇ અવરોધ જ નથી, એ રસ્તો કોઇ નોંધપાત્ર જગ્યાએ પહોંચતો નથી હોતો. તકલીફો જ મંઝિલને નોંધપાત્ર બનાવે છે.
[...]
દરરોજ સવારે પોતાના ધંધાના સ્થળે પહોંચતો કોઇ પણ ધંધાર્થી એવું વિચારીને પ્રવેશ નથી કરતો કે આજે મારે મારા ગ્રાહકને અસંતુષ્ટ રાખવો
[...]
આજે અનેકગણી ઝડપથી નવા ધંધાઓ શરૂ થાય છે, અને બમણી ઝડપે ધંધાઓ બંધ પણ થતા જોવા મળે છે. સસલાઓની દોડાદોડીથી કાચબાએ
[...]
પ્રશ્ન: મારી ટીમના લોકોને હું શીખવાડીશ, પછી મારી પાસેથી શીખીને એ બીજે જતા રહેશે. તો હું શા માટે એમને શીખવાડું કે
[...]