જો નાનું કામ કરવું હોય, તો આપણે જાતે કરી શકીએ. પણ કંઇક મોટું કરવું હોય, તો ઘણા લોકોને સાથે લેવા
[...]
બિઝનેસની ચેલેન્જીસને ગણિતના સમીકરણોની જેમ સોલ્વ કરવાની કોશિશો કરવાથી દુર્ઘટનાઓ સર્જાતી જોવા મળે છે. ગણિતના એકસરખા દાખલાઓ એક જ ફોર્મ્યુલાના આધારે સોલ્વ થઇ
[...]
ઘણી વાર, નિષ્ફળતા મળ્યા બાદ આપણને સફળ ન થવાની નિરાશા કરતાં પૂરી કોશિશ નહીં કરવાનો અફસોસ વધારે વેદના આપે છે. કોશિશ
[...]
કોઇક કરતું હોય, એની કોપી કરીને એના જેવું કરવું સરળ છે, પણ એમાં ગૌરવ નથી. કોઇકની નકલ કરવાથી આપણે હંમેશાં
[...]
દરેક મોટી સિદ્ધિની શરૂઆત તો નાની જ હોય છે. એવરેસ્ટની ચડાઇ પણ પહેલાં પગથિયાથી જ શરૂ થતી હોય છે. શરૂઆત
[...]
આપણા માર્કેટિંગ પ્રચાર પર કસ્ટમર ધ્યાન ન આપે એ બની શકે, પણ જ્યારે આપણો કસ્ટમર સર્વિસ કે સપોર્ટ માટે આપણો
[...]
આપણા પોતાના બિઝનેસને આપણે આપણા કસ્ટમરો કે બહારના લોકોની આંખોથી જોઇ શકતા નથી. એટલે, કસ્ટમરો આપણા ધંધા વિશે જે કંઇ પણ
[...]
ટીમ મેમ્બરોમાંથી કોઇની ટીકા કરવામાં કે સજા આપવામાં ઢીલ કરો, અને કોઇની સરાહના કરવામાં ઝડપ રાખો.
[...]
અમુક બિઝનેસમાં બીજી પેઢી જ્યારે સુકાન સંભાળે છે, ત્યારે એ જૂની પેઢીએ ઊભું કરેલું વિકસાવવાને બદલે જાળવી પણ નથી શકતી.
[...]
આપણી કંપનીમાં જેવું કલ્ચર હશે, એવું બધાંનું વર્તન હશે. અને જેવું બધાંનું વર્તન હશે, એવું કાયમી કલ્ચર સ્થાપિત થશે. કંપનીમાં
[...]
સામાન્ય લીડર ટીમને બહુ મહત્ત્વ આપતા નથી, જાણે કે ટીમ હોય કે ન હોય, કંઇ ફરક પડતો નથી. સ્વકેન્દ્રી લીડર
[...]
આપણી મનગમતી ચેલેન્જીસ નહીં, માર્ગમાં જે આવે એ ચેલેન્જ ઉપાડવાની તૈયારી રાખો.
[...]
કસ્ટમરને સેવા આપવામાં બિઝનેસથી ભૂલો થઇ શકે, પણ એ ભૂલ થયા પછી આપણે શું કરીએ છીએ એ મહત્ત્વનું છે. ભૂલ
[...]
આપણી કંપનીમાં કંઇક નવું વિચારવાની, કંઇક નવું કરવાની તૈયારી અને તમન્ના ધરાવતા લોકોની સંખ્યા જેટલી વધારે હશે, એટલી આપણી કંપનીની
[...]
હંમેશા ખુશ રહેવું છે? અટક્યા વગર આગળ વધતા રહેવું છે? અમુકનું સાંભળી લેવું. અમુકને સંભાળી લેવા. બીજાં અમુકને સંભળાવવાની તાલાવેલી
[...]
હા, આજે કસ્ટમરોની પાસે ઘણા ઓપ્શન્સ છે, એમનું ધ્યાન અનેક બ્રાન્ડ વચ્ચે વહેંચાઈ ગયું છે. એને રસ ન હોય એવી
[...]
આપણા કસ્ટમરો શું વિચારે છે, શું માને છે, અને કેવી લાગણીઓનો અનુભવ કરે છે, એમની ઇચ્છાઓ, અભિલાષાઓ અને સપનાંઓ શું
[...]
આપણી કંપનીનું દરેક ડીપાર્ટમેન્ટ એક યા બીજી રીતે કસ્ટમરને સારી સર્વિસ મળે એ માટે જ, એને ખુશ કરવા માટે જ
[...]