દરેક મોટી સિદ્ધિની શરૂઆત તો નાની જ હોય છે. એવરેસ્ટની ચડાઇ પણ પહેલાં પગથિયાથી જ શરૂ થતી હોય છે. શરૂઆત
[...]
આપણી મનગમતી ચેલેન્જીસ નહીં, માર્ગમાં જે આવે એ ચેલેન્જ ઉપાડવાની તૈયારી રાખો.
[...]
તક કપાઇને ઉડીને આવતી પતંગ જેવી હોય છે. એ ગમે ત્યારે, ગમે ત્યાંથી આવી શકે છે. એ આપણા પ્લાનીંગ મુજબ,
[...]
જે માર્ગમાં કોઇ અવરોધ જ નથી, એ રસ્તો કોઇ નોંધપાત્ર જગ્યાએ પહોંચતો નથી હોતો. તકલીફો જ મંઝિલને નોંધપાત્ર બનાવે છે.
[...]
નિષ્ફળ જઇશું તો શું નુકસાન થશે માત્ર એનો જ વિચાર કરીને બેસી રહેવાને બદલે સફળ થઇશું તો શું ફાયદો થશે,
[...]
દરેક નિષ્ફળતાની સાથે સાથે સફળતાના આગમનના એંધાણ તીવ્ર થતા જાય છે. નિષ્ફળતાથી અટકો નહીં. એને સફળતાના આગમનના અણસાર તરીકે જુઓ.
[...]
તક અને તકલીફમાં જેને બહુ ફરક નથી દેખાતો, આવેલી તકને ઝડપી લેવાનું અને તકલીફમાંથી તક શોધવાનું જેને આવડે છે, એ
[...]
બિઝનેસ સામ્રાજ્યો રાતોરાત ઊભાં થતાં નથી. ટૂંક સમયમાં શોર્ટકટ મારીને મેળવેલી સફળતાઓ લાંબી ટકતી નથી. ઉગતાંવેંત મધ્યાહ્ને પહોંચેલા સૂર્યનો અસ્ત પણ એવો
[...]
સફળતા મળશે જ એવા આત્મવિશ્વાસથી કામ કરો. કદાચ નિષ્ફળતા મળે, તો એમાં ટકી રહેવાની ધીરજ પણ રાખો. જીવનમાં આ બન્ને
[...]
આપણા બધા જ નિર્ણયો સાચા જ પડશે, એવો આગ્રહ રાખીને જ નિર્ણયો લઇએ, તો નિર્ણયોની સંખ્યા અને નિર્ણયો લેવાની ઝડપ
[...]
જે જવાબદારી લે છે, એ જ સફળ થઇ શકે છે. બેજવાબદારી અને સફળતાનો સંગમ અસંભવ છે.
[...]
જે રિસ્ક લેવાથી દૂર રહે છે, એ નિષ્ફળતાથી બચી જાય છે. પણ નિષ્ફળતાથી બચીને રહેવામાં સફળતાની તકો પણ હાથમાંથી સરી
[...]
ખોટા કામો કરીને સફળ થવા કરતાં સાચાં કામ કરતાં કરતાં નિષ્ફળ જવામાં વધારે ગરિમા છે. અનૈતિકતાના હાઇ-વે પર દોટ મૂકવા
[...]
કંઇક પ્રયત્ન કરીને નિષ્ફળ જવામાં જે નુકસાન થઇ શકે, એના કરતાં કંઇ પણ ન કરીને, હાથ જોડીને બેસી રહેવામાં વધારે
[...]
માત્ર અનુકૂળતાઓની વચ્ચે રહીને જ સફળતાના સપના જોવા વ્યર્થ છે. જે પ્રતિકૂળતાની ગરમી અને તકલીફોના વાવાઝોડામાંથી પસાર થાય છે, એ
[...]
માત્ર જ્ઞાનમાં શક્તિ નથી હોતી. ઉપયોગમાં લેવાયેલા જ્ઞાનમાં શક્તિ હોય છે. શક્તિમાં પરિવર્તિત કરવા માટે, જ્ઞાનનો ઉપયોગ કરો.
[...]
સતત કાર્યરત રહો. નાના-મોટાં ડગલાં ભરતા રહો. દરેક પગલું મંઝિલની નજીક જાય છે. જે સતત ચાલતો રહે છે, એ એક
[...]