ભૂતકાળમાંથી શીખવું જોઇએ, પરંતુ એના પર મીટ માંડીને બેસી ન રહેવાય. મીટ તો ભવિષ્ય પર જ મંડાવી જોઇએ. ગઇકાલ કરતાં
[...]
એક દોરડાના આધારે રોક-ક્લાઇમ્બીંગ કરવું હોય, તો ઉપરના છેડે ખુંપાવેલું દોરડું ટકી રહેશે એ વિશ્વાસથી જ ઉપર ચડી શકાય ને?
[...]
ધંધા અને જીવનમાં બે પાર્ટનરો વચ્ચે મતભેદો ન જ હોય, એવું શક્ય નથી. મતભેદો હોય, તો એને સ્વીકારીને એનું સંવાદ
[...]
કંઇક નવું શોધાય એના પહેલાં અનેક નિષ્ફળતાઓ, નિરાશાઓ, હતાશાઓ અને તાણનો અનુભવ થાય એવું બને. જેણે પણ કંઇક નવું કર્યું
[...]
આપણી યાત્રા જેટલી લાંબી હોય, એ મુજબ વાહન, ચાલકો, સહયાત્રીઓ અને માર્ગદર્શકો પસંદ કરો. આપણા મનોરથો મુજબની સફળતા મેળવવા માટે
[...]
આપણા હરીફોથી આગળ વધવાની ઘેલછા રાખવાને બદલે આપણા પોતાના અગાઉના કામથી વધારે સારું કામ કરવા પર ફોકસ રાખીએ, તો ઘણી
[...]
કોઈ પણ ક્ષેત્રમાં નોંધપાત્ર સફળતા મેળવનાર, સતત પોતાના કામ અને પરિણામોને સુધારવા માટે, પોતાના વિકાસ માટે કોશિશો કરતા રહે છે.
[...]
તકલીફો તો ઘણા માણસો સહન કરી લે છે, અને એમને પચાવી પણ લે છે. પણ સફળતા અને સત્તાને પચાવવાં એ
[...]
કોઇ પણ સમસ્યાનો ઉકેલ એના ઉપાયની દિશામાં કામ કરવાથી જ આવશે. એના વિશે ફરિયાદો કરવાથી નહીં.
[...]
નવી ટેકનોલોજી કે નવા હરીફો જેવા બહારી પરિબળો કોઇ કંપનીના વિકાસની ઝડપ અટકાવે એના કરતાં કંપનીની અંદરના સમીકરણો કંપની માટે
[...]
વિકાસના માર્ગે થોડીક અગવડો, પ્રતિકૂળતાઓ અને તકલીફો આવી શકે. એમને સ્વીકારીએ તો જ આગળ વધી શકાય. સુખ-સગવડો-અનુકૂળતા અને પ્રગતિ બન્ને
[...]
ધંધામાં આપણા કસ્ટમરો, આપણા કર્મચારીઓ, આપણા સપ્લાયરો અને અન્ય પાર્ટીઓનો વિશ્વાસ સંપાદન થાય, તો વિકાસ અવિરત રહી શકે. અને આવો
[...]
દુનિયાનું સૌથી ઊંચું શિખર માઉન્ટ એવરેસ્ટ હોઇ શકે, પણ સફળતાનું કોઇ માઉન્ટ એવરેસ્ટ હોતું નથી. આપણે ગમે તેટલી ઊંચાઇ પર પહોંચીએ,
[...]
ધંધાનો વિકાસ સ્થગિત થઇ ગયો હોય એવું લાગે ત્યારે મનમાં નવા વિચારો પ્રવેશ કરી શકે એ માટે એની બારીઓ ઉઘાડવી પડે.
[...]
સ્કૂલ-કોલેજ આપણી અંદર એકલા સફળ થવાની આદત વિકસાવે છે. સ્કૂલની પરિક્ષાઓમાં એકલા મહેનત કરીને આગળ આવી શકાય, પણ પછી ધંધામાં
[...]
લાંબા સમયનો વિચાર કરો. અમલ કરવાના નાનાં મોટાં પગલાં લેતા રહો. ક્યાંક અડચણ આવે, તો એમાંથી માર્ગ કાઢવા મથ્યા રહો. અટકો
[...]
કંઈક કરવાનું મોટીવેશન નથી? ઈચ્છા નથી થતી? બહુ વિચારો નહીં. કંઇક એક્શન લેવાનું શરૂ કરો. મોટીવેશન દ્વારા એક્શન માટે પ્રેરણા
[...]
ઘણી વાર, નિષ્ફળતા મળ્યા બાદ આપણને સફળ ન થવાની નિરાશા કરતાં પૂરી કોશિશ નહીં કરવાનો અફસોસ વધારે વેદના આપે છે. કોશિશ
[...]