જેને કંઇક શીખવું હોય, એને જ શીખવી શકાય. જેનામાં કંઇક સુધારો કરવાની તમન્ના હોય, એને જ સુધરવામાં મદદ કરી શકાય.
[...]
કંઇક કરીએ, તો ભૂલો પણ થાય. પણ કંઇક કરીએ તો જ સફળતા મળી શકે ને? ભૂલો થવાના ડરથી કે આળસ
[...]
શું થશે એની ચિંતા કરતા રહીને, એનાથી ડરતાં ડરતાં દુ:ખી થવા કરતાં જે કંઇ પણ થશે એ પરિસ્થિતિમાં શું કરી
[...]
ક્રિકેટ સ્ટેડિયમ કે ઘરમાં ટી.વી.ની સામે બેઠા બેઠા બેટ્સમેન, બોલર કે ફિલ્ડરની ટીકા કરનારની કોઇ *કિંમત* નથી હોતી. ગ્રાઉન્ડ પર
[...]
પ્રગતિનો માર્ગ હમેશા ઉપર ચઢાણનો હોય છે. એના પર ચડવું મુશ્કેલ હોય છે *એટલે* ત્યાં ધીમે ધીમે જ આગળ વધાય
[...]
જ્યારે કોઇ સમસ્યા આવે છે, ત્યારે એમાં સૌથી મહત્ત્વની વાત એનું સમાધાન જ નથી હોતું. એ સમાધાન શોધવામાં આપણે શું
[...]
જ્યારે જ્યારે કોઇ ઝાડ ભારે પવન અને વાવાઝોડાનો સામનો કરે છે, એ દરેક વખતે એની સામે ઝઝૂમવા પોતાના મૂળિયાં ઊંડાં
[...]
હારવાના ડર પર ધ્યાન આપવાને બદલે જીતવાની ઉત્તેજના કેટલી રોમાંચક હશે એના પર ફોકસ કરીએ તો હસતાં ખેલતાં રમી શકીશું
[...]
અણધાર્યા વિપરીત સંજોગોમાં ટકી રહેવા ઉપરાંત એનાથી ઉપરવટ જઇને પ્રગતિના પથ પર પાછા દોડવાનો સંકલ્પ જ આપણને સમૃદ્ધિના સામ્રાજ્ય સુધી
[...]
નવી વાસ્તવિકતાઓનો હસતા મુખે સ્વાગત કરવામાં અને ખુલ્લા મને સ્વીકાર કરવામાં જ ડહાપણ છે. એ આપણી જૂની મનગમતી વાસ્તવિકતાઓ કરતાં
[...]
દરિયામાં નીકળતા દરેક જહાજનાં જીવનમાં ક્યારેક તો મુશ્કેલીનો સમય આવે જ છે, ક્યારેક તો એણે તોફાની હવામાનનો સામનો કરવો પડતો
[...]
જીવનમાં જેમણે અસાધારણ સફળતા હાંસલ કરી હોય છે, એ દરેકને અનેક નિષ્ફળતાઓ પણ મળેલી જ હોય છે. સફળતાના દરેક સમીકરણમાં
[...]
કમનસીબી અને દુ્ર્ભાગ્યને સ્વીકારીને એમાંથી પણ કંઇક નવું સર્જન કરવાની આવડત અતિ મૂલ્યવાન હોય છે. આવી આવડત વિકસાવીએ, તો જીવનના
[...]
પરાજયો આવશે, ત્યારે હારવાનું નહીં. આપણા ઘડતરમાં પરાજયોની પણ કંઇક ભૂમિકા હોય છે. આવે વખતે જ આપણા ખમીરની ખરી કસોટી
[...]
જેણે જીવનમાં કંઇક પણ નોંધપાત્ર હાંસલ કર્યું છે, એને નાની-મોટી અનેક સમસ્યાઓ અને તકલીફોનો સામનો કરેલ જ હોય છે. પરીક્ષા
[...]
એક ભયાનક ઝંઝાવાતમાંથી પસાર થનાર દરેક વ્યક્તિ પહેલાં કરતાં કોઇક રીતે તો બદલે જ છે. એ કઠોર પરિસ્થિતિ દરેકમાં કંઇક
[...]
નિષ્ક્રિયતા અને ચિંતા ડરને ઇંધણ પૂરું પાડે છે. જે કંઇ કરી શકાય એ કામ કરવામાં લાગી જાઓ અને ચિંતા છોડી
[...]
મુશ્કેલીના સમયમાં વ્યક્તિ જે કામો કરે છે, એના પરથી જ એને જીવનમાં મળનાર આદર-સમ્માનની માત્રા નક્કી થાય છે.
[...]