આપણને કોઇક સારી શિખામણ આપતો સુવિચાર, આર્ટિકલ, ઓડિયો કે વિડિયો મળે, તો એને ઘણીવાર આપણે ફોરવર્ડ કરીને બીજા સાથે શેર
[...]
મોટેભાગે જે પોતાના કામને સમયસર પૂરું નથી કરી શકતા, એમને જ જરૂર કરતાં વધારે મહેનત કરવી પડતી હોય છે. તમારો
[...]
કંઇક મોટું કરવું છે, એવી ઇચ્છા જ કંઇક મોટી સિદ્ધિ હાંસલ કરવાનું બીજ બનતી હોય છે. મન વગર તો માળવે
[...]
અવારનવાર એવું કંઇક કરવાની કોશિશ કર્યા કરો, જે કરવાનું તમને બહુ ફાવતું ન હોય, જે કરવામાં તમને થોડું ટેન્શન થતું
[...]
સ્કૂલ કે કોલેજની પરીક્ષા પાસ કરતી વખતે બધું જાતે જ કરવાનું, બીજા કોઇની મદદ નહીં જ લેવાની એવું શીખવવામાં આવે
[...]
પ્રગતિ માટે મથતી વખતે તમે ગમે તેટલી ભૂલો કરો, તમારા વિકાસનો દર ગમે તેટલો ધીમો હોય એનાથી નિરાશ નહીં થતા.
[...]
આપણું આખું જીવન એટલે આપણે જીવનના અલગ અલગ તબક્કે કરેલી પસંદગીઓનો સરવાળો. ધ્યાન રાખીને પસંદગીઓ થાય, તો સરવાળો મોટો થાય.
[...]
એવું નથી હોતું કે કોઇ એક કામ મુશ્કેલ હોય છે, એટલે એ કરવાની આપણે હિંમત નથી કરતા. મોટે ભાગે તો
[...]
આપણા કલ્પનાના વિશ્વમાં પરેશાનીઓની સંખ્યા વધારે હોય છે, ત્યાં કાલ્પનિક તકલીફોની બહુ ભીડભાડ હોય છે. એની સરખામણીમાં આપણી વાસ્તવિક દુનિયામાં
[...]
જ્યાં સુધી આપણે દરેક પરિસ્થિતિ, વ્યકિત કે સંજોગોથી ગભરાતા રહીશું, ત્યાં સુધી આપણે ખુલીને જીવવાનું શરુ નહીં કરી શકીએ. ડર
[...]
દરેકને ડર તો લાગતો જ હોય છે, પણ એ ડરની માત્રા અલગ અલગ હોય છે. બીજા કરતાં થોડોક સમય વધારે
[...]
ગમે તેટલો ડર લાગતો હોવા છતાં એનો પ્રતિકાર કરવાનો, એનો સામનો કરવાનો અને એની સામે વિજય પામવો – એ જ
[...]
મુશ્કેલીના સમયે સુયોગ્ય પ્રાર્થના: હે ઇશ્વર, જે હું બદલી નથી શકતો એને શાંતિથી સ્વીકારવાની સમતા મારી અંદર આવે, જે હું
[...]
તમે જેટલી સમસ્યાઓનો સામનો કરીને એમાંથી બહાર નીકળો છો, જેટલી વાર પડ્યા પછી ફરી પાછા ઊભા થાઓ છો, જેટલી વધુ
[...]
ગુમાવેલા પૈસા પાછા મેળવવામાં જેટલા સમય-શકિત લાગે એના કરતાં ગુમાવેલી શાખ પાછી મેળવવામાં અનેકગણા વધારે સમય-શક્તિ લાગે છે. અમુક પૈસા
[...]
આપણે આપણા પર આવેલી મુસીબતો વિશે ફરિયાદ કરવાનું બંધ કરીએ અને જે મુસીબતો આપણા પર નથી આવી એ માટે આભારની લાગણી
[...]
દરેક અનુભવ આપણને કડવાશથી અથવા તો મીઠાશથી ભરી શકે છે. દરેક તકલીફ આપણને કાં તો તોડી શકે અથવા તો આપણને
[...]
સફળ થવા માટે આપણી પાસે ડિગ્રીઓ, ટેલેન્ટ, અનુભવ કે આવડત હોય એટલું પૂરતું નથી. આ બધું હોવા ઉપરાંત જો ખૂબ
[...]