લોકો કંપનીઓ નથી છોડતા. મોટે ભાગે કંપની છોડવાનું કારણ બોસ હોય છે. આપણી કંપનીમાં જો કોઇ ટકતું ન હોય, તો આપણી પોતાની અથવા તો આપણે જેમને
[...]
બીજાં કરે છે, એના કરતાં કંઇક અલગ કરીને વિકસી શકે છે, એ જ બિઝનેસ લાંબો સમય ટકીને સફળ થઇ શકે
[...]
જે બિઝનેસ લીડર પોતે હમેશા બોલતા રહીને પોતાની ટીમને સતત ઓર્ડર, ફિડબેક, સલાહ, મંતવ્ય અને ઉપદેશ આપતા રહે, બીજા કોઈને
[...]
આપણી કંપનીમાં જેવું કલ્ચર હશે, એવું બધાંનું વર્તન હશે. અને જેવું બધાંનું વર્તન હશે, એવું કાયમી કલ્ચર સ્થાપિત થશે. કંપનીમાં
[...]
સામાન્ય લીડર ટીમને બહુ મહત્ત્વ આપતા નથી, જાણે કે ટીમ હોય કે ન હોય, કંઇ ફરક પડતો નથી. સ્વકેન્દ્રી લીડર
[...]
તમારી ટીમને કામ કરવામાં આવતી અડચણો દૂર કરો. એને વધારો નહીં. કમ સે કમ તમે પોતે તો એ અડચણ ન
[...]
તમારી ટીમને ધંધામાં શું ચાલી રહ્યું છે એનાથી માહિતગાર રાખો. દરેક સભ્યનું ગૌરવ જળવાય એનું ધ્યાન રાખો. દરેકની વાત ધ્યાનથી
[...]
તમારા માણસોની ભૂલો અને ખામીઓ શોધીને એમને તોડી પાડવાને બદલે એમની ખૂબીઓ શોધીને એમનો ઉત્સાહ વધારવા પર ધ્યાન આપો…
[...]
ઓફિસમાં તમે જેટલી ઓછી વાર “હું” અને જેટલી વધારે વાર “આપણે” બોલશો, એટલી વધારે સારી રીતે તમારી ટીમ ડેવલપ થશે.
[...]
બિઝનેસ લીડરનું કામ: આપણી કંપનીનું વિઝન શું છે અને આપણે એને કયા સ્તર સુધી પહોંચાડવી છે એનાથી સ્ટાફને માહિતગાર કરતા રહેવું.
[...]
કોઇ પણ બિઝનેસ લીડરની અસરકારકતા એની પોતાની પાસે કેટલો પાવર છે, એના પરથી નહીં, પરંતુ એ પોતાની ટીમને કેટલો પાવર
[...]
બિઝનેસની સામે સૌથી મોટી ચેલેન્જ બહાર માર્કેટમાં નથી હોતી. સૌથી મોટી ચેલેન્જ તો અંદર, ધંધાના માલિકના મગજમાં હોય છે. આ
[...]
લોકો એમના લીડરનું અને બાળકો એમના મા-બાપોનું અનુકરણ કરે છે. આપણા માણસોને અને બાળકોને અનુકરણીય ઉદાહરણ પૂરું પાડો.
[...]
જે લોકોને શાંતિથી સાંભળી શકે છે, એ એમને કુશળતાથી મેનેજ કરી શકે છે. સફળ બિઝનેસ લીડરો અને ઉત્કૃષ્ટ મેનેજરોમાં સાંભળવાની
[...]
આપણા માણસોનું કામ કોઇ મોટા વિઝનનો હિસ્સો છે, એનું પણ કંઇક મૂલ્ય છે, એવી એમને જાણ હોય અને અવારનવાર એમના કામની
[...]
બિઝનેસ લીડર હોવું એટલે આપણી પાસે બધા જ પ્રશ્નોના જવાબો હોય, એ જરુરી નથી. આપણા બિઝનેસને લગતા પ્રશ્નોના જવાબો અને
[...]
મહાન બિઝનેસ લીડરો માત્ર પોતે જ મોટાં કામો નથી કરતા. તેઓ એવું સેટ-અપ ઊભું કરે છે, કે જેનાથી એમના સ્ટાફ
[...]
તમે પોતે ઘડિયાળ જોઇને નહીં, કામ પૂરું કરવાના લક્ષ્ય સાથે કામ કરો. સ્ટાફમાં પણ એવા લોકોની જ ટીમ બનાવો.
[...]