ધંધામાં આપણું ફોકસ માત્ર આપણને પૈસા મળતા રહે એના પર નહીં, પરંતુ આપણા કસ્ટમરો જળવાઇ રહે એના પર હોવું જોઇએ. ઘણી
[...]
કોઇ પણ ધંધાનું પ્રથમ ફોકસ હોવું જોઇએ નવા કસ્ટમરો મેળવવાનું અને જૂના કસ્ટમરોને સાચવી રાખવાનું. આપણી પ્રોડક્ટ કે સર્વિસ ગમે
[...]
આપણને પૈસા આવે છે કસ્ટમરો પાસેથી અને એમને સારી સર્વિસ દ્વારા સંતુષ્ટ અને ખુશ રાખવાનું કામ આપણા સ્ટાફ મેમ્બરો કરે છે.
[...]
તમારી દુકાન કે શો-રૂમમાંથી કંઈક ખરીદ્યા બાદ જો કસ્ટમર શું લીધું એ પહેલા ક્યાંથી લીધું એ કહે તો એનો મતલબ
[...]
કસ્ટમર કોઇ પ્રોબ્લેમ લઇને આપણી પાસે આવે, ત્યારે બે વસ્તુઓ સોલ્વ કરવાની હોય છે. ૧) આવેલ પ્રોબ્લેમ ૨) કસ્ટમરનો આપણા
[...]
કસ્ટમરને સારો અનુભવ થાય, તો એ 9 જણ સાથે એ ખુશીથી શેર કરે છે. અને ખરાબ અનુભવ થાય, તો એ
[...]
ઇન્ટરનેટ અને સોશિયલ મિડિયા – એ માર્કેટિંગ અને બ્રાન્ડીંગ માટે બે-ધારી તલવાર જેવાં છે. સાચવીને વાપરો તો તમારી સમસ્યાઓને ખતમ
[...]
આપણા કસ્ટમરોની જિંદગીમાં આપણે જો કોઇ હકારાત્મક પરિવર્તન લાવી શકીએ, તો જ ધંધો ખરેખર સફળ થાય. એના વગર કદાચ નસીબજોગે
[...]
આપણે આપણા સ્ટાફનું ધ્યાન રાખીએ, તો તેઓ આપણા કસ્ટમરોનું બરાબર ધ્યાન રાખશે. આ વાત તો સાવ સરળ છે, પણ સમજાય
[...]
આપણી પ્રોડક્ટને યેનકેનપ્રકારેણ કસ્ટમરને ચીપકાવી દેવી એ માર્કેટિંગ નથી. એ સસ્તા, શોર્ટ-ટર્મ સેલીંગના નુસ્ખાઓ છે. એ લાંબો સમય નહીં ચાલી શકે.
[...]
ધંધાના ગોલ હાંસલ કરવા હોય, તો કસ્ટમરો પર અને સ્ટાફ મેમ્બરો પર ધ્યાન આપો. આ બે પરિબળો જ તમને તમારા ધંધાની મંઝિલ
[...]
સતત નવા કસ્ટમરો શોધવાની હોડમાં જૂના કસ્ટમરોની અવગણના ન થઇ જાય એ ધ્યાન રાખો. નવા કસ્ટમરો ઉમેરવા માટે જે મહેનત
[...]
બે એકદમ એકસરખી દુકાનો હોય, જેમાં બધું જ એકસરખા ભાવે મળતું હોય પણ ફરક માત્ર આટલો હોય: એક દુકાનમાં કસ્ટમરની
[...]
સામાન્યત: લોકો પોતાના બિઝનેસને માત્ર પોતાના કેન્દ્રથી જુએ છે. પોતાની પ્રોડક્ટ કે સર્વિસ કોઇ પણ ભોગે બનાવવાની અને વેચવાની ઘેલછામાં
[...]
તમારા કસ્ટમરો સાથે વ્યક્તિગત વાત કરવામાં મહત્તમ સમય વીતાવો. બહુ ઓછી કંપનીઓ અને એમના લીડરો કસ્ટમરોની વાતો સાંભળે છે. જે
[...]
આપણા કસ્ટમરને જો સતત સારો અનુભવ કરાવવો હોય, તો કંપનીમાં દરેક માણસો સાથે રહીને કામ કરે એ બહુ જરૂરી છે.
[...]
કસ્ટમર હંમેશાં સાચો જ હોય એવું જરૂરી નથી. બધાં જ કસ્ટમરો હંમેશાં સાચા જ હોય, એ ખરેખર શક્ય નથી. એ
[...]
કસ્ટમરો એવી કંપની સાથે બિઝનેસ કરવાનું પસંદ કરે છે, જે કંપની એમના પર વિશ્ર્વાસ રાખે છે, જે એમના ઇરાદાઓને શંકાની
[...]