સેલ્સમાં આપણે શું વેચીએ છીએ, એ કોને અને કેવી રીતે વેચીએ છીએ, આપણી સેલ્સની પ્રોસેસ શું છે, એ બધું મહત્ત્વનું
[...]
તમારા ધંધા વિશે વધારે જાણવા-સમજવા માટે તમારા સ્ટાફના લોકો સાથે મહત્તમ સમય ગાળો. ખાસ કરીને એ લોકો કે જે કસ્ટમરોના
[...]
આપણી ટીમના લોકો ખુશ હશે, તો તેઓ કસ્ટમરોને સારી સર્વિસ આપશે. સારી સર્વિસ મળશે, તો કસ્ટમર ખુશ થઇને વારંવાર પાછા
[...]
ધંધાનું શ્રેષ્ઠ પ્રયોજન-મિશન કેવી રીતે નક્કી કરવું? કોઇ પણ ધંધો કોઇક કસ્ટમરને કામ આવે એવી પ્રોડક્ટ કે સર્વિસ પૂરી પાડતો
[...]
જે બિઝનેસ બીજાંને સફળ થવામાં મદદ કરે છે, એ પોતે જરૂર સફળ થાય જ છે. આ બીજાં એટલે આપણા કસ્ટમરો
[...]
બિઝનેસની રમતમાં જીતવા માટે એક માત્ર સ્કોર પર નજર રાખવી હોય, તો કસ્ટમરને ખુશ કરવા પર રાખો. એટલું કરશો, તો
[...]
બિઝનેસ પૈસા ક્યારે કમાઇ શકે? જ્યારે કસ્ટમરોનો વિશ્વાસ કંપનીમાં સ્થાપિત થાય, ત્યારે. અને કસ્ટમરોનો કંપનીમાં વિશ્વાસ ક્યારે સ્થાપિત થાય? જ્યારે
[...]
“મારા ધંધાથી મારા કસ્ટમરની જિંદગીમાં કંઇક સારું થવું જોઇએ, એને કંઇક ફાયદો થવો જોઇએ.” આ નિયમ રાખીને એનું પાલન કરનાર
[...]
કોઇ પણ ધંધામાં સફળતા માટે જરૂરી: આપણા કસ્ટમરો આપણને ગમવા જોઇએ. અણગમતા લોકોને સારી સર્વિસ આપી શકાતી નથી. બધું સમયસર,
[...]
એક નાનકડું સ્મિત, આદરભર્યા આવકારના અમુક મધુર શબ્દો, થોડીક હકારાત્મક ચેષ્ટા – આ બધુું બહુ નજીવું, ક્ષણજીવી, બહુ ક્ષુલ્લક લાગે
[...]
કસ્ટમરો પાસેથી આવતી ફરિયાદોમાંથી આપણે આપણા ધંધાની ખામીઓ વિશે જાણી શકીએ છીએ. એના પર ધ્યાન આપીને સુધારવાથી ધંધાને ઘણો ફાયદો
[...]
જે કંપનીને પોતાનું સેલ્સ જાળવી રાખવા સતત નવા કસ્ટમરો શોધવામાં પોતાની શક્તિ વાપરવી પડતી હોય, એનો વિકાસ સીમિત જ રહેશે.
[...]
આપણને જો આપણા કસ્ટમરો ગમતાં ન હોય, તો આપણો એમના પ્રત્યેનો અણગમો જાણતાં-અજાણતાં છતો થઇ જ જાય છે. અને આ
[...]
હરવા ફરવાની જગ્યાઓએ ટૂરિસ્ટ લોકો સાથે છેતરપિંડી કરનારા મળી આવે છે. ટૂરિસ્ટ પાછો નથી આવવાનો એટલે એની પાસેથી રીપીટ બિઝનેસ
[...]
ધંધામાં સફળતા અને જીવનમાં સુખ શોધવાથી નથી મળતા. ધંધામાં સફળતા માટે સતત અર્થપૂર્ણ કાર્યો અને કસ્ટમરોની સેવા કરો. જીવનમાં સુખ
[...]
જે ધંધો સતત કસ્ટમરને સારી સર્વિસ આપવાની ચિંતા કરતો રહે છે, એણે બીજી બહુ ચિંતાઓ કરવી પડતી નથી.
[...]
આપણી પ્રોડક્ટ કે સર્વિસની ખરાબ ક્વોલિટીની ખરી કિંમત આપણે ત્યારે ચૂકવીએ છીએ, જ્યારે આપણો કસ્ટમર આપણી ખરાબ ક્વોલિટીથી નિરાશ થઇને
[...]
આજનો કસ્ટમર સ્માર્ટ થઇ ગયો છે. એને સમજાવવા માટે મોટી-મોટી વાતો, માર્કેટિંગનો શોરબકોર કે ખાલીખમ વાયદાઓથી નહીં ચાલે. એમને આપણી
[...]