જે વર્ષોથી થતું આવ્યું છે, એમ જ કરવા જતાં, નહીં સુધરતાં, નહીં બદલતાં અનેક ધંધાઓ પડી ભાંગ્યા છે. આજે નવી
[...]
આપણી જિંદગી ત્યારે જ બદલશે જ્યારે આપણા સ્વપ્નો પ્રત્યેની આપણી કટિબદ્ધતા આરામખુરશી પ્રત્યેના આકર્ષણથી વધારે પ્રબળ થશે.
[...]
વિશ્વમાં જ્યારે બધું જ બદલાઇ રહ્યું છે, ત્યારે સંભાળી-સંભાળીને ચાલવામાં, કોઇ પણ રિસ્ક ન લેવામાં સૌથી મોટું રિસ્ક છે. અનિશ્ચતતાના
[...]
કોઇ એક પરિવર્તનથી પરિસ્થિતિ સુધરશે જ કે નહીં, એ ભલે કહી ન શકાય, પણ કોઇ પણ બગડેલી પરિસ્થિતિ પરિવર્તન વગર સુધરતી નથી.
[...]
આજના જમાનાના, નવી પેઢીના જેટલા કર્મચારીઓ આપણી ટીમમાં જોડાય, એટલી આપણી કંપનીની ક્ષમતા વધે છે. આ કર્મચારીઓ “મને આમાંથી શું મળશે?”
[...]
આજકાલ નવી નાની કંપનીઓ આવીને જૂની મોટી કંપનીઓને કેમ હંફાવી જાય છે? કસ્ટમરને શું જોઇએ છે, એની પસંદગીઓ અને જરૂરિયાતો
[...]
જો આપણે પોતે કરેલી ભૂલોમાંથી કંઇક શીખીએ અને બીજીવાર કંઇક અલગ રીતે, વધારે સારી રીતે કામ પાડી શકીએ, તો એ
[...]
જ્યારે કંપનીમાં કંઇક પરિવર્તન લાવવું હોય ત્યારે એ સફળ બનાવવા માટે, બધાને એમાં સામેલ કરવા માટે બિઝનેસ લીડરે બધા સાથે
[...]
પરિવર્તનોના ડરથી, એમને નહીં અપનાવવાથી સમસ્યાઓ હલ નથી થતી. ઉલટાની, એ વકરે છે. અમુક પરિવર્તનો રોકી નથી શકાતા. એ થઇને
[...]
સ્થિરતા અને પ્રગતિને બનતું નથી. સ્થિર પાણી ક્યાંય પહોંચી ન શકે. પ્રગતિ માટે ગતિ જોઇએ જ. ગતિ આપણને અજાણ્યા પ્રદેશોમાં
[...]
તમારી દરેક વાતમાં સહમત થઇને હા માં હા મિલાવતા હોય, તમારી ટીમમાં એવા લોકો તમારા અહમને પોષી શકે, પણ તમને વિકસવામાં
[...]
ઘણીવાર એક વખત સફળતાનો સ્વાદ ચાખ્યા પછી, આપણને સફળતાની ફોર્મ્યુલા મળી ગઇ છે, એવું આપણને લાગવા મંડે છે. એકવાર કર્યું
[...]
જ્યારે વ્યક્તિ કે ધંધો એવું વિચારે છે કે એને સફળતા મળી ચૂકી છે, એ જ ક્ષણે એનો વિકાસ વિરામ લે
[...]
નવી કંપનીઓના માલિકો ધંધાની આંટીઘૂંટીમાં ઊંડાણપૂર્વક સામેલ હોય છે, સતત નવું નવું કરવા અને માર્કેટની વાસ્તવિકતાઓ અનુસાર પરિવર્તન કરવા તૈયાર
[...]
જ્યારે આપણા ભવિષ્યની સંભાવનાઓ કરતાં આપણો ભૂતકાળ વધારે ભવ્ય જણાય, ત્યારે સમજવું કે પરિવર્તનનો સમય આવી ગયો છે. કંઇક બદલવું જરૂરી છે.
[...]
જાણવાથી, શીખવાથી અને વિચારવાથી આપણી નિર્ણય શક્તિ નક્કી થાય છે. અને આપણા નિર્ણયોની કક્ષા પરથી આપણા પરિણામોનું સ્તર નક્કી થાય
[...]
પરિવર્તન વિશે આ સમજવા જેવું છે: જ્યારે આપણને કોઇ બદલવાની કોશિશ કરે, પરિવર્તન બહારથી આવે, તો એનાથી ડર લાગે, આપણે
[...]