આપણી બ્રાન્ડની છબી ઊભી કરવામાં “વી આર ધ બેસ્ટ – અમે સર્વશ્રેષ્ઠ છીએ.” એવું આપણે જાતે સો વખત બોલીએ એના
[...]
આપણી પાસે કસ્ટમર પહેલી વાર આપણા માર્કેટિંગના પ્રયાસોને કારણે આવે છે. એ જો બીજી-ત્રીજી-ચોથી કે વધારે વાર આવે, તો એ
[...]
“આપણે એક મોટી બ્રાન્ડ ઊભી કરવી છે.” આ વિચાર સાથે કંઇક શરૂ કરવું નિષ્ફળતાને આમંત્રણ આપે છે. કોઇ માણસની પોતાની
[...]
મજબૂત બ્રાન્ડ બનાવવા માટે માત્ર કસ્ટમરોના શોપીંગ લિસ્ટ પર પહોંચવાના ધ્યેય કરતાં એમના દિલો સુધી પહોંચવાનું ધ્યેય રાખો, અને એ
[...]
મોટી મોટી જાહેરાતો કરીને, જબરદસ્ત ઇવેન્ટ્સ કરીને, સેલિબ્રીટીઝને બ્રાન્ડ એમ્બેસેડર બનાવીને જ બ્રાન્ડ બને એવું નથી. આ બધું કર્યા પછી પણ
[...]
તમારા કસ્ટમરોના મનમાં તમારી પ્રોડક્ટ, સર્વિસ કે કંપની વિશે કેવી છાપ ઊભી થાય એવું તમે ઇચ્છો છો? આવી છાપ ઊભી
[...]
જે બ્રાન્ડ કસ્ટમરોને વધુમાં વધુ યાદગાર ક્ષણો આપી શકે છે, એ બ્રાન્ડ ચિરંજીવી બની શકે છે. બ્રાન્ડ બિલ્ડીંગ માટે એકાદ
[...]
ખરીદતી વખતે કસ્ટમર શું વિચારે છે, એ ધ્યાનમાં રાખનાર માર્કેટિંગ સામાન્ય સફળતા હાંસલ કરે છે. પણ, ખરીદતી વખતે કસ્ટમર શું
[...]
ધંધાને વિકસાવવા માર્કેટમાં બીજાંથી અલગ હોય, કસ્ટમરનો ચોક્ક્સ પ્રોબ્લેમ સોલ્વ કરતી હોય અને એને સુખદ અનુભવ કરાવતી હોય, એવી પ્રોડક્ટ કે સર્વિસ
[...]
મુંબઇના ટ્રાફિકમાં અટવાયેલા લોકોને ખારી શીંગના પેકેટ વેચતો છોકરો બ્રાન્ડીંગ વિશે ચિંતા ન કરે, તો ચાલે. એને એક ગ્રાહક ફરીથી
[...]
“અમુક પ્રખ્યાત પ્રોડક્ટ જેવી પ્રોડક્ટ બનાવીને થોડા ભાવે માર્કેટમાં પ્રોડક્ટ ‘ફેંકીશું’ તો એ ચાલશે જ.” કેટલાક ધંધાર્થીઓ આવી વાતો કરતા સંભળાય છે. જરા
[...]
સામાન્ય સેવા, એવરેજ ક્વોલિટી કોઈને યાદ રહેતી નથી. યાદગાર થવું હોય તો પ્રથમ કક્ષાની સેવા, બેસ્ટ ક્વોલિટી જ આપો.
[...]
એક નાનકડું સ્માઇલ આગંતુકને હકારાત્મક લાગણીનો અનુભવ કરાવે છે. આપણા ધંધામાં દરેક વ્યક્તિ સ્માઇલથી બધાંને આવકારે, એવી કોશિશ કરો. સ્માઇલથી
[...]
દરેક બ્રાન્ડ કસ્ટમરોને માટે એક પ્રોમિસ હોય છે. એક ચોક્કસ ક્વોલિટીનું પ્રોમિસ, એકરૂપતાનું પ્રોમિસ, ક્ષમતા અને આધારભૂતતાનું પ્રોમિસ. પણ આ
[...]
ફેક્ટરીમાં બને એ પ્રોડક્ટ. કસ્ટમરોના મનમાં બને એ બ્રાન્ડ. પ્રોડકટ્નું આયુષ્ય ટૂંકું હોય છે. બ્રાન્ડ લાંબું જીવે છે. જે પ્રોડક્ટ
[...]
તમારા સેલ્સ પ્રતિનિધિના ચહેરા પરનું સ્મિત, તમારી રીસેપ્શનીસ્ટના અવાજમાં ઉત્સાહ, તમારી કસ્ટમર સપોર્ટ ટીમમાં કસ્ટમરનો પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે બધું
[...]
આપણે જે કહીએ છીએ એનાથી નહીં, આપણે જે કરીએ છીએ, એનાથી આપણી બ્રાન્ડ બને કે બગડે છે.
[...]
વ્યક્તિ અને બ્રાન્ડ વચ્ચે ઘણી સમાનતા જોવા મળે છે. જન્મ સમયે દરેક વ્યકિતની સાથે એક પ્રોમિસ, એક શક્યતા, એક આશા
[...]