આપણી ટીમના લોકોનું સફળતાપૂર્વક નેતૃત્વ ત્યારે જ કરી શકીએ, જ્યારે એમની સાથે આપણો સહૃદયતાપૂર્વકનો સંબંધ સ્થાપિત થાય, એમની લાગણીઓને સમજ્યા
[...]
આપણી બ્રાન્ડની છબી ઊભી કરવામાં “વી આર ધ બેસ્ટ – અમે સર્વશ્રેષ્ઠ છીએ.” એવું આપણે જાતે સો વખત બોલીએ એના
[...]
કંઇક નવું કરવાનો પ્રયાસ કરવાથી આપણને કંઇક શીખવા મળે છે, આપણી શક્તિઓ અને ક્ષમતાઓ વિસ્તરે છે. નવી વસ્તુ કરવામાં
[...]
આપણી ટીમમાંથી કોઇકે કશુંક નવું કરવા માટે પ્રયાસ કર્યો એ માટે એમને ઉતારી પાડવા માગતા હોઇએ, તો આપણે એમની ટીકા-ટિપ્પણી
[...]
જેને કંઇક શીખવું હોય, એને જ શીખવી શકાય. જેનામાં કંઇક સુધારો કરવાની તમન્ના હોય, એને જ સુધરવામાં મદદ કરી શકાય.
[...]
આપણને કોઇક સારી શિખામણ આપતો સુવિચાર, આર્ટિકલ, ઓડિયો કે વિડિયો મળે, તો એને ઘણીવાર આપણે ફોરવર્ડ કરીને બીજા સાથે શેર
[...]
તમારા કસ્ટમરને થતો અનુભવ સુધારવો હોય, તો તમારી કંપનીમાં જ્યાં જ્યાં કસ્ટમર સાથે સીધો સંપર્ક કે વાતચીત થાય છે, ત્યાં
[...]
મોટેભાગે જે પોતાના કામને સમયસર પૂરું નથી કરી શકતા, એમને જ જરૂર કરતાં વધારે મહેનત કરવી પડતી હોય છે. તમારો
[...]
મોટા બિઝનેસમેનો પોતે બહુ કામ કરતા હોય એવું દેખાતું નથી હોતું. તો પછી તેઓ સફળ કેમ થાય છે? હા, તેઓ
[...]
કંઇક કરીએ, તો ભૂલો પણ થાય. પણ કંઇક કરીએ તો જ સફળતા મળી શકે ને? ભૂલો થવાના ડરથી કે આળસ
[...]
ધંધો એટલે કોઇ પણ ભોગે પૈસા કમાવાનું સાધન માત્ર નથી હોતું. આપણા કામ મારફતે બીજાની જિંદગીઓને કોઇક રીતે બહેતર બનાવીને
[...]
જે કંપની સતત કંઇક નવું કરવાની કોશિશ કરતી રહે છે, એને ઘણી સફળતાઓ મળવાના ચાન્સીસ પણ વધતા જાય છે. આવી
[...]
કંઇક મોટું કરવું છે, એવી ઇચ્છા જ કંઇક મોટી સિદ્ધિ હાંસલ કરવાનું બીજ બનતી હોય છે. મન વગર તો માળવે
[...]
ઘણીવાર જે છે એને ચાલતું રાખવામાં એટલું બધું બિનજરૂરી રોકાણ થઈ જાય છે, કે કંઇક નવું કરવા માટે મૂડી બાકી
[...]
જે કસ્ટમરો તમારા પર ભરોસો કરે છે, એ તમારા સૌથી કિંમતી કસ્ટમરો છે. એમનો ભરોસો કદી પણ તોડશો નહીં. એમને
[...]
અવારનવાર એવું કંઇક કરવાની કોશિશ કર્યા કરો, જે કરવાનું તમને બહુ ફાવતું ન હોય, જે કરવામાં તમને થોડું ટેન્શન થતું
[...]
“મને ખબર નથી, હું જાણતો નથી.” આવું કહેવાની હિંમત જે બિઝનેસ લીડરમાં હોય છે, એ ઘણું શીખી શકે છે, અને
[...]
માણસ પાસે ડિગ્રીઓ કેટલી છે, એનું ક્વોલિફીકેશન કેટલું છે, એના કરતાં એમાં કામ પ્રત્યેની નિષ્ઠા અને ધગશ કેટલાં છે, એ
[...]