- જે જે વસ્તુઓ આપણે પ્રદર્શન સ્થળે લઇ ગયેલા એ બધી બરાબર પાછી આવે એ જૂઓ
- આપણી પાસે આવેલી બધા મુલાકાતીઓ વીગત એક કોમ્પ્યુટર ડેટાબેઝમાં એન્ટ્રી કરાવો. દરેકની સામે જરૂર હોય એ પ્રમાણે કોમેન્ટ લખાય એ જૂઓ
- જેમ બને તેમ જલદી દરેક મુલાકાતીને એમની મુલાકાત બદલ આભાર માનતો મેસેજ મોકલો.
- પ્રદર્શન દરમિયાન જે જે કામો કરવાની નોંધ કરાઇ હોય, એ આખું લિસ્ટ ધ્યાનથી જોઇ લો. એ દરેકનો અમલ કરાવો. આપણે અલગ અલગ પાર્ટીઓ જે કંઇ પ્રોમીસ કરેલું હોય એ સમયસર થાય એ જૂઓ
- પ્રદર્શન દરમિયાન આવેલ દરેક ઇન્કવાયરીનો કોઇક વ્યક્તિ યોગ્ય રીતે જવાબ આપે જ એવી વ્યવસ્થા કરો. એમાંથી કયા કસ્ટમરો પર વધારે ધ્યાન આપવાની જરૂર છે, એ તપાસ કરાવીને જો એ પ્રાથમિક રીસ્પોન્સ બાદ કંઇક વધારે પગલાં લેવાની જરૂર હોય, તો એની વ્યવસ્થા કરો.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
ડિજિટલ માર્કેંટિંગ-ઇન્ટ્રોડક્શન
પૂર્વ લેખ:
પ્રદર્શનના દિવસે કરવાની પ્રવૃત્તિઓ