સ્પર્ધામાં બીજા હરીફોથી આગળ રહેવા માટે
માર્કેટમાં કંઇક નવું આપવામાં મદદ કરી શકે એવી ટીમ ડેવલપ કરો.
પોતાનામાં અને ટીમમાં ગણતરીપૂર્વકનું રિસ્ક લેવાની તૈયારી વિકસાવો.
કસ્ટમરને કેન્દ્રમાં રાખીને જ કોઇ પણ સુધારા વિશે વિચાર કરો.
કંપનીમાં પ્રયોગો-અખતરાઓ થતાં રહે એની માત્રા માપતા રહો.
નવીનતા લાવવાનું કલ્ચર વિકસતું રહે એ રીતે લોકોને પ્રોત્સાહન આપો.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
પ્રોડક્ટ બનાવીને માર્કેટમાં મૂકવી….
પૂર્વ લેખ:
ધંધામાં ટૂંક સમયમાં મળેલ…