બિઝનેસ એટલે માત્ર મોટા મોટા સોદા કરવા એટલું જ નથી. બિઝનેસ એટલે સારી પ્રોડક્ટ, સારો સ્ટાફ અને સારી કસ્ટમર સેવાનો સમન્વય.
અને આ બધાંયના કેન્દ્રમાં લોકો અને એમની વચ્ચેનાં સંબંધો છે. સફળ બિઝનેસ અલગ અલગ પ્રકારનાં મજબૂત સંબંધોનું પરિણામ હોય છે. સંબંધો વગર કોઇ બિઝનેસ પાંગરી ન શકે.
(તમારા ધંધાના વિકાસ માટે એક્ષ્પર્ટ માર્ગદર્શન તમે જ્યાં હો ત્યાં, તમને જોઇએ ત્યારે..
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
ધંધામાં યોગ્ય માણસોને જ રાખો
પૂર્વ લેખ:
આપણી કંપની બીજાં કરતાં જૂદી તરી આવવી જોઇએ