લોકોને સાચા અર્થમાં મદદરૂપ થવાની માનસિકતા, સેવા આપવાની ભાવના, પોતાનો ઇગો કાબૂમાં રાખવાનું ડહાપણ, કોઇકને માટે કંઇક ભોગ આપવાની તૈયારી, અન્ય લોકોને સફળ થતા જોવામાં સાચો આનંદ – આ બધું જેની પાસે હોય, એને સફળ થવામાં બહુ વાંધો નથી આવતો.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
ધંધો કરવો એટલે કોઇ હોદ્દો નથી…..
પૂર્વ લેખ:
કંપનીમાં વિચારવાનું માત્ર…..