રાજકારણમાં કોઇ કોઇનું દુશ્મન નથી હોતું. એટલે રાજકારણી સત્તામાં હોય, કે સત્તા બહાર એનો વિકાસ અવિરત રહે છે, કેમ કે બધાંય એકબીજાને “સારા-નરસા” સમયમાં સાચવી લે છે.
રાજકારણીઓ પાસેથી આ શીખવા જેવું છે. ધંધામાં પણ કોઇથી દુશ્મની કરવાનો અર્થ નથી. કોણ જાણે કોણ કયા સમયે કામ આવી શકે છે.