નાના ધંધાઓ પાસે મની-પાવર અને મેનપાવરની મર્યાદા હોય છે, પણ બ્રેઇનપાવર કેન્દ્રિત હોવાથી તેઓ બહુ ચપળ હોય છે. આ ચપળતા એમની તાકાત હોય છે. તેઓ જલદીથી નિર્ણય લઇને આગળ વધી શકે છે.
મોટી કંપનીઓ પાસે મની-પાવર, મેનપાવરની તાકાત હોય છે, પણ બ્રેઇનપાવર વિસ્તૃત ફેલાયેલો હોવાથી નિર્ણયો લેવામાં એમને વાર લાગે છે. વિલંબ એમની મર્યાદા હોય છે.
જેને ભુજાશક્તિથી ન હરાવી શકાય, એની સામે મગજશક્તિ કામે લગાડો.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
આપણે કયા પ્રકારની પ્રોડક્ટ બનાવીશું,…
પૂર્વ લેખ:
રાજકારણમાં કોઇ કોઇનું દુશ્મન નથી હોતું….