ધંધો કરવો એટલે કોઇ હોદ્દો નથી. એક વીઝીટીંગ કાર્ડ છપાવીને માણસ પોતાને સી.ઇ.ઓ. કે ચેરમેન જાહેર કરી શકે છે. પણ, સાચા અર્થમાં ધંધો એટલે
- લોકોની જિંદગીમાં કંઇક હકારાત્મક પરિવર્તન લાવવું
- ભવિષ્યના આકાશમાં કંઇક નવા-અનોખા રંગો ભરવા
- આ વિશ્વને આપણા પ્રયત્નોથી થોડુંક વધારે સારું બનાવવું.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
આપણે બે પર્વત પર એક સાથે…
પૂર્વ લેખ:
લોકોને સાચા અર્થમાં મદદરૂપ….