ધંધામાં યોગ્ય માણસોને રાખવા અને એમને ડેવલપ કરવાનું મહત્ત્વનું કામ બિઝનેસ લીડરે કરવાનું હોય છે. આપણી પાસે રમવાની ગમે તેવી આવડત હોય, પણ બાજી જીતવા માટે સારા પત્તાં પણ હોવા જ જોઇએ.
આપણી સ્ટ્રેટેજીનો અમલ કરવા માટે સક્ષમ લોકો જોઇશે જ.
સારામાં સારી સ્ટ્રેટેજીઓ એને અમલ કરવા માટે યોગ્ય માણસો વગર નકામી છે.
(તમારા ધંધાના વિકાસ માટે એક્ષ્પર્ટ માર્ગદર્શન તમે જ્યાં હો ત્યાં, તમને જોઇએ ત્યારે..
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
અમલ કરી શકાય એવી સ્ટ્રેટેજી જ કામ આવે
પૂર્વ લેખ:
સંબંધો વગર કોઇ બિઝનેસ પાંગરી ન શકે