ધંધામાં ટૂંક સમયમાં મળેલ લગભગ તમામ સફળતાઓને વાસ્તવમાં તો અનેક વર્ષો કે દાયકાઓ લાગ્યા હોય છે.
કોઈ નોંધપાત્ર સફળતા રાતોરાત મળતી નથી. એની પાછળ ઉતાર-ચડાવની લાંબી યાત્રા હોય જ છે, એ મજલ જેણે કાપી હોય એને જ આવી “ટૂંક સમયની સફળતા” નું રહસ્ય સમજાતું હોય છે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
સ્પર્ધામાં બીજા હરીફોથી….
પૂર્વ લેખ:
એક નાનકડા ગામના નાનકડા….