લોકો સફળ કંપનીઓના નામ, લોગો, પેકેજિંગ, પ્રોડક્ટનો દેખાવ કે એની અમુક બાબતો કોપી કરી શકે, અને કરતા જોવા મળે છે.
પણ એ સફળ કંપનીના મૂલ્યો, એમનું વિઝન,એ કંપનીની પોલિસીઓ અને એમનો વ્યવહાર, એમના સ્ટાફ મેમ્બરોનો ઉત્સાહ, એમની ક્વોલિટી અને કાર્યક્ષમતા એ બધું પણ આસાનીથી કોપી થઇ શકે ખરું?
કોપી કરનારા બાહ્ય બાબતોની કોપી કરે છે, પણ અંદરનો આત્મા કોપી થઇ શકતો નથી. એટલે, ધંધામાં કોઇની કોપી કરવી વ્યર્થ જ છે.
(તમારા ધંધાના વિકાસ માટે એક્ષ્પર્ટ માર્ગદર્શન તમે જ્યાં હો ત્યાં, તમને જોઇએ ત્યારે..
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
કંપનીમાં શિસ્તપાલન વિકસાવો
પૂર્વ લેખ:
ધંધો ધબકતો રહે, વિકસતો રહે એ માટે…